Books For You

Grow Outward, Grow Inword

સુવર્ણપ્રાશ

સમયનો અભાવ નથી હોતો, એ સમય દરમ્યાન
કયું કામ કેવી રીતે કરવું એની સમજનો અભાવ હોય છે.

*******

પડછાયાથી કયારેય ગભરાતાં નહિ,
પડછાયો છે તેનો અર્થ જ છે કે
તમારી આસપાસ ક્યાંક અચૂક પ્રકાશ છે !

*******

જીવન જેવું જીવું છું એવું કાગળ પર ઉતારું છું
ઉતારું    છું  પછી   થોડુંઘણું   એને   મઠારું છું
ફરક તારા અને મારા વિશે છે એટલો જાહિદ
વિચારીને  તું  જીવે છે,  હું  જીવીને  વિચારું છે
                                    – ઘાયલ
*******
કિસ્સો કેવો સરસ  મજાનો  છે.
બેઉ વ્યક્તિ સુખી  થયાનો  છે.
પલ્લું તારા તરફ નમ્યાનું તને,
મને  આનંદ ઊંચે  ગયાનો  છે.
                                   – મુકુલ ચોકસી

******* 

આપણાં સબંધો સાચા હશે તો એને સાચવવાની જરૂર નથી.
પણ જો એને સાચવવા પડે તો સમજજો એ સાચા નથી.

********

સપના એ નથી જે તમે ઊંઘમાં જુઓ છો,
સપના એ છે જે તમને ઊંઘવા દેતા નથી”

********

” કદી કોઈની આગળ ખુલાસા કરશો નહિ, કારણકે ….
જે તમારા છે એને ખુલાસાની જરૂર નથી, અને જે
તમારા નથી એ તમારા ખુલાસા માનશે નહિ.”

********

” કોઈ આપણી નિંદા કરે તો એમ માનવું
કે એ એની આબરૂનું નીલમ કરી રહ્યો છે
ને આપણી આબરૂ વધારી રહ્યો છે.”

Advertisements

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: