Books For You

Grow Outward, Grow Inword

આવો આપણે સભ્યતા કેળવીએ


આવો આપણે સભ્યતા કેળવીએ : કિરણ બેદી પવન ચૌધરી

‘Broom and Groom’ નો ગુજરાતી અનુવાદ

આવો આપણે સભ્યતા કેળવીએ એ ફક્ત પુસ્તક નથી. વ્યક્તિત્વ વિકસાવવાનું અભિયાન છે. આ પુસ્તક કોર્પોરેટ ક્ષેત્રના કર્મચારીઓને ગળાકાપ સ્પર્ધામાંથી અલગ તારવવામાં અને નેતૃત્વ ખિલવવામાં મદદ કરશે, બાળકોને સામાજિક આદાન-પ્રદાનમાં સર્વશ્રેષ્ઠ બનાવશે. વિદ્યાર્થીઓને મુલાકાતોમાં વિશષ્ટતા પ્રદાન કરશે અને દુનિયાના અન્ય દેશોની હરોળમાં ઊભા રેહવા ભારતને સહાય કરશે.

સમાજ સભ્ય, સુસંસ્કૃત અને ભદ્ર વ્યવહાર પ્રત્યે સભાન બને તેવી ઈચ્છા બંને લેખક ધરાવે છે. બંને લેખકનું સ્વપ્ન છે કે આ પુસ્તક એક અભિયાન બની જાય અને સત્તાધારીઓ અને જનતા પરસ્પર હળીમળીને સ્થિતિ અને સંજોગોને બદલી નાખે, જેમાં અત્યારે આપણે રહીએ છીએ.

કિરણ બેદી અને પવન ચૌધરી તો આ દિશામાં અગ્રેસર થઇ ગયા છે અને હવે તમારી રાહ જોવાય છે…..

જાન્યુઆરી 31, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

પડકાર ઝીલો, સફળતા મેળવો


પડકાર ઝીલો, સફળતા મેળવો – પવન ચૌધરી

” When You Are Sinking Become a Submarine ” નો ગુજરાતી અનુવાદ

અનુવાદક : કેયૂર કોટક

સ્વવિકાસ, વ્યવસ્થાપન અને રાજનીતિની સમજણ આપતું બેસ્ટ-સેલર પુસ્તક

રાજકારણમાં મુખ્યત્વે બે પ્રકારના લોકો હોય છે. એક એ પ્રકારના લોકો છે, જેમના માટે સત્તા કે સાધ્ય જ મહત્વપૂર્ણ હોય છે. અને બીજા એ પ્રકારના લોકો છે, જેમના માટે સાધ્યની સાથે સાથે સાધન પણ એટલુંજ મહત્વપૂર્ણ હોય છે. અત્યારે સારા માણસ માટે સફળતા મેળવવી મુશ્કેલ છે તેવી ધારણાને આ પુસ્તક પડકાર ફેંકે છે. આ પુસ્તક દાવો કરે છે કે સ્થાયી વિજય મેળવવા સારપની સાથેસાથે રચનાત્મક અને વિવેકની પણ જરૂર છે. રોજિંદા જીવનના ઉદાહરણો, વ્યવહારિક સૂચનો અને ઉત્તમ અંતદ્રષ્ટિની મદદથી આ પુસ્તક અનેક ભોલેનાથ લોકોને એ વિચારવા મજબૂર પણ કરે છે કે બીજાને ખભે બંદૂક ફોડીને તમે વર્તમાનમાં આગળ વધી શકશો, પણ તમારું કોઈ ભવિષ્ય નથી.

જાન્યુઆરી 31, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

પાવર ઓફ પોઝિટિવ થિન્કિંગ


પાવર ઓફ પોઝિટિવ થિન્કિંગ – નોર્મન વિન્સેન્ટ પીલ

 

 

અનુવાદક : પુષ્પા અંતાણી

જિંદગીમાં સફળ થવા ઈચ્છો છો? આ પુસ્તક તમારી જિંદગીને ધરમૂળથી બદલી નાખશે અને તમારી જિંદગીને નવી જ દિશા મળશે .

  • તમારી જાતમાં અને તમે જે કાંઈ કરો તેમાં શ્રધ્ધા ધરાવો
  • નવી શક્તિ અને નિર્ણયાત્મકતાનો વિકાસ કરો
  • તમારા ધ્યેયને હાંસલ કરવા માટેની તાકાત જન્માવો
  • ચિંતાની આદત છોડો અને હળવાફૂલ બનો.
  • તમારા અંગત અને વ્યવસાયિક સંબધોને નવું રૂપ આપો.
  • તમારા સંજોગો પર કાબૂ મેળવો.
  • તમારાં વ્યક્તીત્વનો સર્વાંગી વિકાસ કરો.

જાન્યુઆરી 31, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

યુ કેન હીલ યોર લાઇફ


યુ કેન હીલ યોર લાઇફલુઇસ એલ. હે.

તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકો છો

‘ જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે.’

આ ‘બેસ્ટસેલિંગ’ પુસ્તકે લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને, આપણી તંદુરસ્તીને સ્વસ્થતા ઉપર આપણું મન કેવી ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક આપણને મન અને શરીરના સબંધને ખૂબ જ ઊંડાણથી સમજાવે છે. લેખિકા આપણા

શારીરિક રોગોને અને અસ્વસ્થતાને તેના મૂળસોતા તપાસીને આપણા વિચારો અને કલ્પનાઓ માટે બાધારૂપ બનતી વાતોને સરળતાપૂર્વક સમજાવી માર્ગ બતાવે છે

આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાય તેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણમૂળથી બદલી નાખશે. દરેક પ્રકરણ એક હકારાત્મક વાતથી શરૂ થાય છે. જીવનના એ હિસ્સા ઉપર જયારે તમારું મન એકાગ્ર હોય ત્યારે આ હકારાત્મક વાતનો ઉપયોગ અત્યંત જરૂરી છે.

 

આપણી માનસિક લાગણીઓ આપણા શરીર અને આપણા જીવનમાં મોટાભાગની સમસ્યાઓ પેદા કરે છે. જો તમે તમારા વિચારો બદલી નાખશો તો તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકશો

જાન્યુઆરી 30, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

शक्ति के 48 नियम


शक्ति के 48 नियम – रॉबर्ट ग्रीन

Hindi Translation Of The 48 Laws Of Power

 

Shakti ke 48 Niyam

शिखर पर कैसे पहुँचें और वहाँ पर कैसे बने रहें–शक्ति के 48 अमर और अचूक नियम ये हैं :

* नियम 1 : कभी बॉस से श्रेष्ठ न दिखें

* नियम 2 : शत्रुओं से काम लेना सीखें

* नियम 3 : अपने इरादे छिपाकर रखें

* नियम 4 : हमेशा ज़रूरत से कम बोलें

*
कुछ लोग शक्ति से खेलते हैं और अपनी सारी शक्ति एक घातक ग़लती के कारण खो बैठते हैं। कुछ लोग ज़रूरत से ज़्यादा आगे चले जाते हैं और कुछ लोग ज़रूरत के मुताबिक आगे नहीं जा पाते हैं। लेकिन बहुत कम लोग सही क़दम उठाते हैं और बेहद चतुराई से शक्तिशाली बन जाते हैं।

शक्ति के 48 नियम नीतिहीन, चालाकी से भरी, निर्मम और शिक्षाप्रद है। यह पुस्तक शक्ति के इतिहास के तीन हज़ार सालों का रोचक निचोड़ है। 500 पृष्ठों की बेस्टसेलर का यह नया संक्षिप्त संस्करण महान विचारकों की बुद्घिमत्ता का सार प्रस्तुत करता है। इस पुस्तक में मैकियावली, सुन-त्सू और कार्ल वॉन क्लॉज़ेविट्ज़ की नसीहतें भी शामिल हैं और सभी युगों के राजनेताओं, योद्धाओं, बरगलाने वालों और चालाक लोगों के उदाहरण भी शामिल हैं।

शक्ति के 48 नियम आधुनिक युग में चालाकी से स्वार्थ साधने की मार्ददर्शिका है। यह आपके द्वारा ख़रीदी गई सबसे मज़ेदार और उपयोगी पुस्तक साबित हो सकती है।

कभी बॉस से श्रेष्ठ न दिखें

विचार
अपने से वरिष्ठ लोगों को यह महसूस करने दें कि वे आपसे श्रेष्ठ हैं। उन्हें खुश और प्रभावित करने के लिए अपनी योग्यताओं का जरूरत से ज़्यादा प्रदर्शन न करें। अगर आप ऐसा करेंगे, तो परिणाम ठीक उलटा होगा–वे भयभीत और असुरक्षित महसूस करेंगे। इसके बजाय अगर आप अपने बॉस को ज़्यादा प्रतिभाशाली बताते रहेंगे, तो आप बुलंदियों को छू लेंगे।

शक्ति की कुंजी

हर इंसान में असुरक्षा की भावनाएँ होती हैं।
जब आप लोगों के सामने अपने गुणों का प्रदर्शन करते हैं, तो उनमें द्वेष, ईर्ष्या और असुरक्षा की भावनाएँ जाग जाती हैं। यह स्वाभाविक है और इसका कोई इलाज नहीं है। दूसरों की ओछी भावनाओं की चिंता करके आप अपनी ज़िंदगी बर्बाद नहीं कर सकते। बहरहाल, अपने से ऊपर बैठे लोगों के प्रति आपको एक अलग नीति अपनाना चाहिए। बॉस से श्रेष्ठ दिखना या उससे ज़्यादा प्रभावशाली दिखना शक्ति हासिल करने की राह में शायद सबसे बड़ी ग़लती होती है।

यह सोचने की मूर्खता न करें कि दुनिया लुई चौदहवें और मेडिसी के युग के बाद बहुत बदल चुकी है। ऊँचे पद पर बैठे लोग राजाओं और रानियों की तरह होते हैं। वे अपने पद पर सुरक्षित महसूस करना चाहते हैं। बुद्धि, वाकचातुर्य और आकर्षण के मामले में वे अपने आस-पास के लोगों से श्रेष्ठ दिखना चाहते हैं। आप भूल से भी इस आम धारणा पर न चलें कि प्रतिभा और गुणों का प्रदर्शन करके आप बॉस की सदभावना हासिल कर लेंगे। हो सकता है बॉस ऊपर से तो आपकी प्रशंसा करने का नाटक करे, लेकिन मौक़ा मिलते ही वह आपकी जगह पर किसी कम बुद्धिमान, कम आकर्षक और कम ख़तरनाक लगने वाले व्यक्ति को नियुक्त कर देगा।

आपको यह जान लेना चाहिए कि इस नियम के दो पहलू हैं। पहली बार, हो सकता है कि आप कोशिश किए बिना ही अपने बॉस के श्रेष्ठ या ज़्यादा दैदीप्यमान दिखते हों। बहरहाल, कुछ बॉस दूसरों से ज़्यादा असुरक्षित महसूस करते हैं। हो सकता है कि अपने आकर्षण और गुणों की बदौलत आप बिना कुछ किए ही उनसे ज़्यादा प्रभावशाली दिखते हों। अगर आप अपने आकर्षण को कम न करना चाहें, तो भी कम से कम आपको आत्म-प्रदर्शन के इस दैत्य से बचना चाहिए और बॉस के साथ रहते समय अपने अच्छे गुणों को दबाने का तरीक़ा खोजना चाहिए।

दूसरी बात, यह कभी न मानें कि चूँकि बॉस आपसे प्रेम करता है, इसलिए आप अपनी मनमर्ज़ी का हर काम कर सकते हैं। ऐसे कई प्रिय पात्रों या मुँहचढ़े लोगों पर किताबें लिखी जा सकती हैं, जिन्होंने यह मान लिया था कि वे हमेशा बॉस की नज़रों से चढ़े रहेंगे, लेकिन बॉस से ज़्यादा चमकने के कारण वे उसकी नज़रों से गिर गए।

अपने बॉस से श्रेष्ठ दिखने के ख़तरे को जानने के बाद आप इस नियम से लाभ उठा सकते हैं। सबसे पहले तो आपको अपने मालिक की चापलूसी करना चाहिए और उसे चने के झाड़ पर चढ़ाना चाहिए। प्रत्यक्ष या सीधी चापलूसी असरदार होती है, लेकिन इसकी कुछ सीमाएँ भी है। प्रत्यक्ष चापलूसी बहुत स्पष्ट होती है और साफ़ दिख जाती है। इसके अलावा यह दूसरे दरबारियों को भी चुभ जाती है। इसके बजाय अप्रत्यक्ष या छिपाकर की गई चापलूसी बहुत शक्तिशाली होती है। उदाहरण के लिए, अगर आप अपने बॉस से ज़्यादा बुद्धिमान हैं,

तो इसके विपरीत प्रदर्शन करें। उसे अपने से ज़्यादा बुद्धिमान नज़र आने दें। मूर्खता का अभिनय करें। ऐसा दिखावा करें, जैसे आपको उसकी विशेषज्ञतापूर्ण सलाह की ज़रूरत है। ऐसी हानिरहित ग़लतियाँ करें, जिनसे आपको आगे चलकर नुक़सान न पहुँचे, लेकिन जिनके कारण आपको उसकी मदद माँगने का अवसर मिले। हर बॉस को अपने ज्ञान का प्रदर्शन करना अच्छा लगता है। अगर आप अपने बॉस के अनुभव के ख़ज़ाने से सलाह नहीं माँगेंगे, तो वह आपके प्रति आक्रोश और दुर्भावना रख सकता है।

अगर आपके विचार अपने बॉस के विचारों से ज़्यादा रचनात्मक हैं, तो सबके सामने उनका श्रेय उसे ही दें। सबको यह स्पष्ट बता दें कि आपकी सलाह दरअसल बॉस की सलाह की प्रतिध्वनि मात्र है।

अगर आप अपने बॉस से ज़्यादा सामाजिक और उदार हैं, तो आपको सावधान रहना चाहिए। इस बात का ध्यान रखें कि आपका बॉस सूर्य है और आपको उसकी चमक रोकने वाला बादल नहीं बनना चाहिए। सबके सामने हमेशा बॉस को सूर्य साबित करते रहें, जिसके चारों तरफ़ हर व्यक्ति ग्रहों की तरह चक्कर लगाता है। उसे शक्ति और प्रकाश का पुंज बना दें। उसे ध्यान का केंद्र बना दें।

इन सभी मामलों में अपने गुणों को छिपाना कमज़ोरी नहीं है, क्योंकि इसके परिणामस्वरूप आपको शक्ति हासिल होती है। जब आप बॉस को अपने से ज़्यादा चमकने देते हैं, तो बागडोर आपके हाथ में होती है। आप उसकी असुरक्षा के शिकार नहीं बनते हैं। यह उस दिन काम आएगा, जब आप निचले पद से ऊपर उठने की कोशिश करेंगे। अगर आप बॉस को खुद से ज़्यादा चमकने देंगे, तो वह आपको ईश्वर का दिया वरदान मानेगा और तत्काल आपकी तरक्की कर देगा।

तस्वीर : आसमान में सितारे। एक समय में सिर्फ़ एक ही सूर्य रह सकता है। कभी भी सूरज की रोशनी में बाधा न डालें या उसकी चमक से मुक़ाबला न करें। इसके बजाय आसमान में ख़ुद को धुँधला बनाकर और सूर्य की रोशनी को अधिकतम बनाने के तरीक़े खोजें।

विशेषज्ञ की राय : अपने मालिक से ज़्यादा तेज़ी से चमकने से बचें। किसी भी तरह की श्रेष्ठता लोगों को नापसंद होती है और वे उसकी निंदा करते हैं, लेकिन अपने बॉस से ज़्यादा श्रेष्ठ दिखने की कोशिश तो मूर्खतापूर्ण ही नहीं, बल्कि घातक भी हो सकती है। आसमान के सितारे हमें यही सबक सिखाते हैं–हो सकता है वे सूर्य जितने ही चमकदार हों, लेकिन सूर्य के चमकते समय वे नज़र नहीं आते हैं।

જાન્યુઆરી 30, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

श्रीमद्भागवद्गीतारहस्य अथवा कर्मयोगशास्त्र


श्रीमद भगवद्गीतारहस्य
अथवा
कर्मयोगशास्त्र
– लोकमान्य बाल गंगाधर तिलक

श्रीमद्भागवद्गीतारहस्य हिन्दू धर्मग्रंथोमें आत्मविद्या के गूढ़ तत्वों को स्पष्ट रीती से समझा देने वाला ऐसा अद्भुत ग्रन्थ है, जिसकी तुलना का दूसरा कोई ग्रन्थ संसार-भर में नहीं मिल शकता l

यदि कोई काव्य की दृष्टी से भी इसकी परीक्षा की जाये, तो भी उसे उत्तम ग्रन्थों में ही गिना जायेगा l इस ग्रंथरत्न में वैदिक धर्मं का सार संग्रहीत किया गया है l यही है वह ग्रन्थ, जो लगभग हजार वर्षो से प्रमाणस्वरूप सर्वसामान्य रहा है l

अर्जुन की कर्तव्यमूढ़ता को दूर करने के लिए श्रीकृष्ण ने जो उपदेश दिया था, उसी के आधार पर व्यासजी ने उस रहस्य का प्रतिपादन श्रीमद्भागवद्गीतामें किया है और उसी का मराठी में अनुवाद एवं टिका श्रीबाल गंगाधर तिलक ने अपनी मंडाले जेलयात्रा के दौरान ‘श्रीमद भगवद्गीतारहस्य अथवा कर्मयोगशास्त्र का विवेचन श्रीमद्भागवद्गीतामें किया गया है, उसे प्रत्येक व्यक्ति सीखे और समझे l

कर्मण्येवधिकारस्ते मा फलेषु कदाचन l
मा कर्मफलहेतुभूर्मा ते संगोडस्तवकर्मणि ll

इस शलोक में भगवान ने अर्जुन को यही समझाया है की तुझे केवल कर्म करने का अधिकार है l कर्म- फल के विषय में तेरा कोई अधिकार नहीं है, वह ईश्वर पर अवलंबित है l

‘श्रीमद्भागवद्गीतारहस्य अथवा कर्मयोगशास्त्र’ के अंत में अनुवाद के साथ ही श्रीमद्भागवद्गीता के मूल शलोक भी दे दिए गए है, ताकि संस्कृत जानने वाले व्यक्ति गीता के शलोको का रसास्वादन कर सकें l

જાન્યુઆરી 27, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

મહાભારતની પ્રસંગકથાઓ


મહાભારતની પ્રસંગકથાઓ – જીતેન્દ્ર દવે

લગભગ ૯૮,૦૦૦ શ્લોકમાં વિસ્તાર પામેલી મહાભારતની અતિદીર્ધ કથાના અનેક પ્રસંગોમાંથી ત્રીસ સુંદર પ્રસંગોનું આલેખન મહાભારતની પ્રસંગકથાઓમાં થયું છે.

ભગવાન વેદવ્યાસે ‘મહાભારત’ ની રચના કરતી વખતે મહાભારતની દીર્ધકથાની મધ્યમાં ‘શ્રીમદ ભગવદગીતા’ વણી લીધી છે. તેનો અર્થ એટલો કે મહાભારતની કથા અને શ્રીમદ ભગવદગીતા એકબીજાના પૂરક છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલો ઉપદેશ – એ સિંધ્ધાત છે. અને એ સિંધ્ધાત ( Theory ) ને સાબીત કરવા માટે જે પ્રયોગ વર્ણવ્યો છે તે મહાભારતની કથામાં સાંપડશે. ગીતાના ઉપદેશ મહાભારતના પ્રસંગો દ્વારા વધુ સ્પષ્ટતાપૂર્વક સમજી શકાય છે.

જાન્યુઆરી 26, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

ભારતના આધ્યાત્મિક રહસ્યોની ખોજમાં


ભારતના આધ્યાત્મિક રહસ્યોની ખોજમાં – પૉલ બ્રન્ટન

અનુવાદ: યોગેશ્વર

ભારત એટલે આધ્યાત્મિક યોગીઓ, સંતો અને ઋષિઓનો દેશ. યુગોથી વિદેશીઓને આપણાં દેશ પ્રત્યે આકર્ષણ રહ્યું છે. પૉલ બ્રન્ટન નામનાં આવા જ એક પરદેશી પ્રવાસી વરસો પહેલાં ભારતનું દર્શન કરવા આવ્યા હતા. પોતાની ભારતયાત્રા દરમ્યાન તેમને જે સંતોના સાનિધ્યમાં
આવવાનો મોકો મળ્યો. એ સંતપુરુષોનો પરિચય આપતો તેમને આ ગ્રંથ તૈયાર કર્યો : ‘ એ સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા’ આ ગ્રંથનો દુનિયાની અનેક ભાષામાં અનુવાદ થયો.

જાન્યુઆરી 26, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

પાથ્ સ ઓફ ગ્લોરી – જેફ્રી આર્ચર


પાથ્ સ ઓફ ગ્લોરી – જેફ્રી આર્ચર

‘Paths of Glory ‘ પુસ્તકનો ગુજરાતી અનુવાદ

અનુવાદ : અવિનાશ પરીખ

આ વાર્તા છે એક એવા પુરુષની જેણે બે સ્ત્રીઓને ચાહી અને બેમાંથી એક સ્ત્રી તેના મૃત્યુનું કારણ બની. કેટલાક લોકો સ્વપ્ન જુએ છે જે હિંસક કહી શકાય તે પ્રકારના હોય છે. આ સ્વપ્નો જો સાકાર થાય તો ઇતિહાસમાં તેમનું સ્થાન નિશ્ચિંત બની જતું હોય છે.

પણ એ પુરુષનું શું જેણે સ્વપ્ન જોયું અને તેનું સ્વપ્ન પૂર્ણ પણ થયું, પણ તેની સ્વપ્ન્પુર્તિની સાબિતી ક્યાંય હાથ ન લાગી.” પાથ્ સ ઓફ ગ્લોરી” આવા જ પુરુષની કથા છે. પણ આ અસાધારણ નવલકથાનું અંતિમપૃષ્ઠ વંચાઈ ગયા બાદ જ તમે નક્કી કરી શકશો કે જ્યોર્જે મેલોરીનું નામ ઉપરના નામોની યાદીમાં સામેલ કરવું કે નહીં. જો તેનું નામ સમાવેશ પામે તો એક નામ દુર કરવું પડે.

જાન્યુઆરી 23, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment

મગજ ન ગુમાવો વજન ગુમાવો


મગજ ન ગુમાવો વજન ગુમાવો – ઋજુતા દીવેકર

(Gujarati Translation of ‘Don’t Lose Your Mind Lose Your Weight’)

અનુવાદ : રેખા ઉદયન

આપણે યોગ્ય અને સાચો ખોરાક લેવા માટે આપણી સામાન્ય સમજ અને વ્યહારું બુદ્ધિનો કઈ રીતે ઉપયોગ કરવો તે આ પુસ્તકનો મુખ્ય વિચાર છે.

ફિટનેસ અને પોષકતત્વો (ન્યુટ્રીશન) વિશે જાણતા અને નહિ જાણતા દરેક લોકોને સમજાય તે રીતેનું દ્રષ્ટિબિંદુ આ પુસ્તકમાં રજુ કર્યું છે.

માત્ર શોખથી વાંચવા માટે નહિ, પણ તમારો પ્રિય ખોરાક છોડ્યા વગર વધારાનું વજન કેવી રીતે ઘટાડાય તે માટેના ઉપયોગી અને વ્યહારું ઉપાયો દર્શાવતું પુસ્તક.

જાન્યુઆરી 23, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | Leave a comment