Books For You

Grow Outward, Grow Inword

જીવાત્મા જગતનાં કાયદાઓ


‘The Laws of the Spirit World’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ

“જીવાત્મા જગતમાં ધર્મો હોતા નથી. આપણે સૌ એક જ ઈશ્વરની આરાધના કરીએ છીએ.”

જીવાત્મા :

જીવાત્મા એટલે તમારો આત્મા અને અર્ધજાગૃત મન

જીવાત્મા માર્ગદર્શક :

જીવાત્મા જગતમાં દરેક આત્મા પાસે એક માર્ગદર્શક હોય છે. જે પૃથ્વીલોકના આત્માને તેના જન્મથી મૃત્યુ સુધી માર્ગદર્શક આપે છે. આ માર્ગદર્શક, જીવાત્મા માર્ગદર્શક તરીકે ઓળખાય છે અને તેમનું કાર્ય તમને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું હોય છે.

જીવાત્મા જગત :

આપનું ખરું ઘર. તે ૭ સ્તરોમાં વહેચાયેલું છે. દરેક સ્તરના ૧૦ તબક્કા હોય છે.

૨૨ ફેબ્રુઅરી, ૧૯૮૦ના દિવસે, ખોરશેદ અને રુમી ભાવનગરીની દુનિયા ઉજળી ગઈ, એક મહિના પછી, એક નવી દુનિયાના દ્વાર ઉઘડ્યાં. ખોરશેદ અને રુમી ભાવનગરી તેમના દીકરાઓ, વિસ્પી અને રાતૂને એક મોટર અકસ્માતમાં ખોઈ બેઠાં. બંને પુત્રોના અકાળ અવસાનને કારણે આ જોડીને લાગ્યું કે તેઓ લાંબો સમય જીવી નહીં શકે. ઈશ્વર પ્રત્યે તેમની શ્રદ્ધા ખૂટી પડી. આ પશ્ચાત, જીવાત્મા જગતથી મળેલા એક ચમત્કારીક સંદેશાએ એમની આશા બંધાવી અને તેઓ એક અદભૂત યાત્રા પર નિકળી પડ્યાં.

Advertisements

જાન્યુઆરી 22, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: