Books For You

Grow Outward, Grow Inword

જિંદગી જીતવાની જડીબુટ્ટી


જિંદગી જીતવાની જડીબુટ્ટી – ડેલ કાર્નેગી


દાયકાઓથી સફળતા માટે વંચાતું બેસ્ટસેલર પુસ્તક -How to Win Friends & Influence People નો આ સંપૂર્ણ ગુજરાતી અનુવાદ છે.

ડેલ કાર્નેગીની સમયની પાર ઊતરેલી મજબૂત સલાહથી અગણિત લોકો પોતાની અંગત અને વ્યવસાયિક જિંદગીમાં સફળતાના શિખરે પહોંચ્યા છે.

  • તમે જે કામ કરવા માંગો છો- તે તમે કરી શકશો જ.
  • તમે જે વ્યવસાય કરશો- તેને આગળ લાવશો જ.
  • તમે જે પણ પરિસ્થિતિમાં હશો-તે પરિસ્થિતિને તમારી અનુકૂળતા મુજબ વાળી શકશો જ.
Advertisements

ફેબ્રુવારી 2, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

1 ટીકા »

  1. સુંદર
    મન મરેલી વિચાર ધરાને ત્યજી નવી ઊછળ કુળ ની નીતિને આવકારે તો જરૂર ફરી સફળતા તરફ પ્રયાણ કરશે

    ટિપ્પણી by praheladprajapati | ફેબ્રુવારી 2, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: