Books For You

Grow Outward, Grow Inword

વિચારો અને ધનવાન બનો


વિચારો અને ધનવાન બનો – નેપોલિયન હિલ

” Think and Grow Rich ” નો ગુજરાતી અનુવાદ

અનુવાદ : અલ્કેશ પટેલ

અંગત સિદ્ધિ, આર્થિક સ્વતંત્રતા અને નાણાકીય ગણતરીઓથી પણ આગળ પરમ સુખ મેળવવા માટેના વિવિધ માર્ગ તરફ દિશાસૂચન કરનાર પુસ્તક વિચારો અને ધનવાન બનો એ સર્વકાલીન પ્રભાવશાળી પુસ્તકો પૈકી એક છે.

આ પુસ્તકમાં જે પ્રખ્યાત ફિલોસોફી આપવામાં આવી છે તેનો હજારો લોકોએ ધનવાન બનવા માટે ઉપયોગ કર્યો છે. અહીં જે રહસ્યોની વાત કરવામાં આવી છે તે આ પુસ્તક થીંક એન્ડ ગ્રો રીચની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઇ ત્યારે જેટલાં પ્રસ્તુત હતાં તેટલા જ આજે પણ છે. જે લોકો ધનિક થવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે અને તેના દ્વારા આધ્યાત્મિક સંતોષ મેળવવા માંગે છે એ તમામને આ નવી આવૃત્તિ દ્વારા સમૃદ્ધિની ફિલોસોફી અને ફોર્મ્યુલા આપવામાં આવી છે.

Advertisements

ફેબ્રુવારી 2, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

1 ટીકા »

  1. સરસ ,
    પણ જ્યો સુધી મન ની અને તન ની શુદ્ધિ નહી હોય ત્યો સુધી સુખ ,શાંતિ દુર ભાગશે

    ટિપ્પણી by praheladprajapati | ફેબ્રુવારી 2, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: