Books For You

Grow Outward, Grow Inword

અમદાવાદ બતાવું ચાલો


અમદાવાદ બતાવું ચાલો – સંપાદક : દિનેશ દેસાઈ , જયશ્રી દેસાઈ


અમદાવાદ એવું નગર છે,જે કાવ્યનો વિષય બની શકે. છસો વર્ષનો એનો રોમાંચક અને ઝળહળતો ઈતિહાસ છે. મિલઉદ્યોગને કારણે ‘ ભારતનું માન્ચેસ્ટર ‘,રાજકારણને કારણે ‘ પાટનગર ‘,ધર્મભાવનાને કારણે ‘ધર્મનગરી’ અને ક્રાંતિચળવળોને કારણે ‘ ક્રાંતિનગરી’ તરીકેની એની ઓળખ થતી રહી છે. મહાત્મા ગાંધીની કર્મભૂમિ સમો અહીંનો ‘સાબરમતી આશ્રમ’ પ્રવાસીને ભાવમુગ્ધ કરે છે.

અમદાવાદ વિશેના નોખાં-અનોખાં કાવ્યોનો આ સંચય ગુજરાતી વાચકો માટે ઉપલબ્ધ કરનાર કવિ દિનેશ દેસાઈ અને જયશ્રી દેસાઈના આ સંગ્રહમાં કુલ ૯૫ કવિઓની અમદાવાદ વિષયક રચનાઓનો સમાવેશ કરી શકાયો છે.

Advertisements

ફેબ્રુવારી 3, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: