Books For You

Grow Outward, Grow Inword

અમદાવાદ ૬૦૦


અમદાવાદ ૬૦૦-દેવેન્દ્ર પટેલ

અમદાવાદ શહેર પહેલા કર્ણાવતી હતું. તે પછી આશાવલ થયું અને હવે અમદાવાદ બન્યું તેની આ કહાણી છે. કર્ણાવતી નગરી વસાવનારા રાજા કર્ણદેવના લગ્નની રસપ્રદ કથા જાણવી હોય, ગુજરાત ના અંતિમ રાજા કર્ણ વાઘેલા અપભ્રંશ થતા કરણઘેલો બન્યો અને પરસ્ત્રી ઉપર લટ્ટુ થવાની તેની વાસનાના પાપે દિલ્લીના બાદશાહ અલ્લુદ્દીન ખીલજીને ગુજરાત ઉપર ચડાઇ કરવાનો કારસો રચવામાં આવ્યો. સાથે સાથે અલ્લુદ્દીન ખીલજીની ફોજે ઈ.સ. ૧૨૯૯ માં ગુજરાતના ઘણા નગરો લૂટ્યા, મંદિરો અને સ્થાપત્યો તોડી પાડ્યા અને ૩૦૦ વર્ષ જુના હિંદુ વાઘેલા શાશનનો અંત આવ્યો. અમદાવાદ નામના નગરનો આરંભ થયો અને કર્ણાવતી નામની નગરી અમદાવાદ તરીકે ઓળખાતી થઇ .

 

Amdavadnu Sthapatya



Advertisements

ફેબ્રુવારી 4, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: