Books For You

Grow Outward, Grow Inword

જીવન : એક ખેલ


જીવન : એક ખેલ – કુન્દનિકા કાપડીયા


“The Game of Life and How to play it” By Florence Scovell Shin પુસ્તકનો ગુજરાતી ટુંકસાર

પરાજય, હતાશા, વિફળતા, અકિંચનતાની પરિસ્થિતિને શ્રદ્ધાની અને શબ્દની શક્તિ વડે સંપતિ, આનદ અને ભરપૂરતામાં પલટી નાખવાનો કીમિયો દર્શાવતું પુસ્તક

મનુષ્યના મનમાં અનંત સામર્થ્ય રહેલું છે, પણ મોટા ભાગના મનુષ્યોને તેની જાણ નથી હોતી. ‘ તમારો ખજાનો તમારા પગ તળે છે ‘- એમ કહેવાય છે, પણ એ ખજાનો છુપાયેલો છે. એ ખજાનાથી સમૃદ્ધ થવાના અનેક કીમિયા છે.જેનાથી માણસ પોતાની જ ગુપ્ત શક્તિઓને પ્રગટપણે પામી શકે છે.

Advertisements

ફેબ્રુવારી 7, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: