Books For You

Grow Outward, Grow Inword

ઝલક : બાળપણની – ઓશો


ઝલક : બાળપણની – ઓશો

કથા શાણપણની– ઓશો

ઓશોએ ઓરિગોનના તેમના નિવાસ દરમ્યાન -તેમની દંતચિકિત્સાની બેઠકો દરમ્યાન – ચાર શિષ્યોને તેમના પોતાના બુદ્ધત્વ પ્રાપ્ત જીવનના પ્રસંગો અંગ્રેજીમાં કહેલા જે પુસ્તક રૂપે ” Glimpses of a Golden Childhood ” ના નામે પ્રકાશિત છે.જેનો ગુજરાતી અનુવાદ બે ભાગમાં પ્રકાશિત છે.જેમાં એક ” ઝલક : બાળપણની ” માં શરૂંઆતના પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે. અને ” કથા શાણપણની ” માં પાછલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે.

સમગ્ર કથામાં ઓશોના બચપણના લોકોનો,તેમની નજીકના પાત્રો તેનો પરિચય અને બુદ્ધત્વની સફર સુધીની કથા છે.પુસ્તકમાં ઓશોને અનહદ ચાહતા અદભૂત નાની છે. તો ઓશોનાબુદ્ધત્વના સહયાત્રીઓ જેવા વિશિષ્ટ પાગલબાબા, મગ્ગાબાબા,અને મસ્તોબાબાછે.સ્કૂલથી કોલેજ સુધીની તેમની યાત્રા છે.

Advertisements

ફેબ્રુવારી 7, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: