Books For You

Grow Outward, Grow Inword

માતૃભાષાનું મહિમાગાન


માતૃભાષાનું મહિમાગાન

સંપાદન : ડો. ભદ્રાયુ વછરાજાની

CLICK HERE

તમે જો એમ માનતા હો કે આપણી માતૃભાષા ગુજરાતી કદી પણ મરવાની નથી, તો તમે ભોળા માણસ છો. તમારા સંતાનોના સંતાનો અત્યારે કેવું ગુજરાતી બોલે છે ? તેઓ કયું ગુજરાતી વાંચે છે ? તેઓ અડધાં પડધાં તમારાથી પરાયાં પરાયાં કેમ લાગે છે ? આ પ્રશ્નો પર વિચાર કરશો તો તમને ગુજરાતી ભાષાના ધીમા મૃત્યુનો અણસાર આવી જશે. ગુજરાતી પ્રજાને મારી નમ્ર વિનંતી એટલી જ છે કે ગુજરાતી ભાષા લુપ્ત થાય, તેની છેલ્લી કડી આપણે ન બનીએ. ભાષાને નહિ, આપણી, જાતને બચાવવાની છે.ભાષાનું મૃત્યુ એ કલ્ચરનું મૃત્યુ. કલ્ચરનું મૃત્યુ એટલે એવું મૃત્યુ કે જેમાં સ્મશાને જવાનું ફરજિયાત નથી.

– ગુણવંત શાહ

Advertisements

ફેબ્રુવારી 10, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

2 ટિપ્પણીઓ »

  1. માતૃ ભાષા ગુજરાતીને જીવંત રાખવા સહુએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ

    આપના પ્રયાસને દિલથી આવકારું છું સુંદર વિચાર બદલ ધન્યવાદ.

    ટિપ્પણી by પરાર્થે સમર્પણ | ફેબ્રુવારી 11, 2011 | જવાબ આપો

  2. માતૃભાષાનું મહત્વ મમળાવતા મોતી
    http://okanha.wordpress.com/2011/03/24/માતૃભાષાનું-મહત્વ-મમળાવત/

    ટિપ્પણી by ભરત ચૌહાણ | માર્ચ 28, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: