Books For You

Grow Outward, Grow Inword

નોખી માટીના જીવ


નોખી માટીના જીવ – સુધા મૂર્તિ

અનુવાદ : કાન્તા વોરા

આ પુસ્તક એવા સામાન્ય માણસો વિશે છે જેમને રોજિંદા જીવનમાં આપણે મળીયે છીએ, પણ ઓળખી શકતા નથી.તેઓ સમાજમાં બહુ જાણીતા અથવા પ્રતિષ્ઠિત ન હોવા છતાં આપણને ઉમદા જીવનના હૃદયસ્પર્શી પાઠો ભણાવતાં જાય છે.

આ લેખોમાં ઉત્તર કર્ણાટકની સંસ્કૃતિ, કન્નડ ભાષા તથા એ પ્રદેશ વિશેની વાતો કરતાં શ્રી સુધા મૂર્તિનો તથા તેમને પરિચય કરાવેલ પાત્રોનો પોતાના પ્રદેશ અને પોતાની માતૃભાષા પ્રત્યેનો પ્રેમ અને તે વિશેનો ગર્વ અનુભવી શકાય છે.

 

 

Advertisements

ફેબ્રુવારી 14, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

1 ટીકા »

  1. srs, abhinanadan
    નારાયણ મૂર્તિ સાહેબ ઘણા નસીબદાર કે સુધા મૂર્તિ જેવો સાદો, સીધો ,વહેવારુ,પત્ની ને પામી શક્યા

    ટિપ્પણી by praheladprajapati | ફેબ્રુવારી 14, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: