Books For You

Grow Outward, Grow Inword

વાર્તાવિશ્વ – સંપાદન : સુરેશ દલાલ


વાર્તાવિશ્વ – સંપાદન : સુરેશ દલાલ વિશ્વની વાર્તાઓનો સંચય

An Anthology of Gujarati, Indian & Foreign language short stories selected by Suresh Dalal

અનુક્રમણિકા :
  • ધૂમકેતુ -પોસ્ટઓફીસ
  • રામનારાયણ વિ.પાઠક -જક્ષણી
  • રમણલાલ વ.દેસાઈ -ખરી મા
  • ઝવેરચંદ મેઘાણી -વહુ અને ઘોડો
  • સુન્દરમ -પ્રસાદ્જીની બેચેની
  • જયંત ખત્રી -તેજ, ગતિ અને ધ્વનિ
  • ગુલાબદાસ બ્રોકર -નીલીનું ભૂત
  • જયંતી દલાલ -અડખે પડખે
  • પન્નાલાલ પટેલ- સુખદુ:ખના સાથી
  • ઈશ્વર પેટલીકર -લોહીની સગાઇ
  • શિવકુમાર જોશી -રજનીગન્ધા
  • સુરેશ જોશી- નળદમયંતી
  • ચુનીલાલ મડિયા- શરણાઈના સૂર
  • ધીરુબહેન પટેલ- ટાઢ
  • કુન્દનિકા કાપડિયા- તમારાં ચરણોમાં
  • મોહનલાલ પટેલ -બ્લાઈંડ વર્મ
  • લક્ષ્મીકાંત ભટ્ટ -ટીપે…ટીપે..
  • મોહમ્મદ માંકડ- થીગડાં
  • સરોજ પાઠક- ન કૌંસમાં,ન કૌંસ બહાર
  • કેતન મુનશી -સ્વપ્નનો ભંગાર
  • ઈવા ડેવ -તમને ગમી ને ?
  • ચંદ્રકાંત બક્ષી -તમે આવશો?
  • મહેશ દવે -સાઈલન્સ ઝોન
  • સુરેશ દલાલ -ક્યાં હશે?
  • ભૂપેન ખખ્ખર -ફોરીન સાબુ
  • વિભૂત શાહ -માણસનું મોં
  • સુધીર દલાલ -એક રાતની વાત
  • પન્ના નાયક -રિયલ ભાગ્યોદય
  • ઘનશ્યામ દેસાઈ -ગોકળજીનો વેલો
  • હરીશ નાગ્રેચા- ‘ચુટકી’
  • રાધેશ્યામ શર્મા -નૂતન વર્ષાભિનંદન
  • જોસેફ મેકવાન-પન્નાભાભી
  • બહાદુરભાઇ જ.વાંક -પ્રતિશોધ
  • ઈલા આરબ મેહતા -પરીકથા
  • રઘુવીર ચૌધરી -પોટકું
  • કિશોર જાદવ -કાગ-કન્યા
  • સુમન શાહ -છોટું
  • વર્ષા અડાલજા -મોગરાની સુગંધ
  • માય ડિયર જયુ -પીયુષ ની બા
  • અંજલી ખાંડવાલા -લીલો છોકરો
  • રમેશ પારેખ -ત્રેપનસિંહ ચાવડા જીવે છે.
  • મધુ રાય -ધારો કે –
  • જનક ત્રિવેદી- સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ
  • પ્રવીણસિંહ ચાવડા- વિઝીટ
  • વીનેશ અંતાણી- સત્તાવીસ વર્ષની છોકરી
  • હિમાંશી શેલત- એ લોકો
  • નીલેશ રાણા- સમજણ
  • રમેશ દવે -માં
  • મોહન પરમાર – વાચક
  • મણીલાલ પટેલ -બાપાનો છેલ્લો કાગળ
  • બીપીન પટેલ- જે કોઈ પ્રેમ અંશ
  • ઉત્પલ ભાયાણી -બંધન અને મુક્તિ
  • બિંદુ ભટ્ટ -આંતરસેવો
  • અનીલ વ્યાસ -સવ્ય-અસવ્ય
  • કિરીટ દુધાત- આમ થાકી જવું
  • રાધવજી માધડ -એક સરકારી મૃત્યુ
  • કલ્પેશ પટેલ -સોદો
Advertisements

ફેબ્રુવારી 15, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: