Books For You

Grow Outward, Grow Inword

હે…જીવન રિલેક્ષ પ્લીઝ?


હે…જીવન રિલેક્ષ પ્લીઝ? – સ્વામી સુખબોધાનંદ

 


યોગ અને મેનેજમેન્ટનો અદભૂત સમન્વય !

જીવનમાં માનવને આપવાની ટેવ નથી.જેટલું વધુ આપશો તેનાથી વધુ તમને પાછું મળશે. સંઘરેલું ચાલ્યું જવાનું છે. મારું, મારું આપણે રટતા રહ્યા છીએ. શું મારામાંથી અમારું ન કરી શકીએ ? ‘ મારા ‘ માંથી ” અમારું ” એ સર્જનાત્મકતા છે. સર્જનાત્મકતા આંતરિક પ્રસન્નતા પ્રદાન કરે છે. સર્જનાત્મકતાની ઊંચાઇ એ દિવ્યતા છે.આનાથી વધુ સંતોષ બીજો કયો હોઈ શકે?

આ પુસ્તક જરૂર તમને જીવનમાં સંવાદિતા આપીને આધ્યાત્મિકતા તરફ લઇ જશે.તેનું સમજપૂર્વકનું વાંચન અને મનન જીવનનો ખાલીપો દૂર કરશે.સુંદર રીતે જીવન જીવવાનો સંતોષ મળી શકશે. તમારા જ્ઞાનની ક્ષિતિજમાં વધુને વધુ લોકોને આવરી લઈને માનવતા મેહકાવજો.ડહાપણથી જીવવાના જ્ઞાનનો પ્રચાર કરવો એ માનવતાની સેવા છે.ચાલો,આપણે પણ દૈવી અનુગ્રહના નિયમ (લો ઓફ ગ્રેઈસ) નો અનુભવ કરીએ .

 

હે… મન ! રીલેક્સ પ્લીઝ ! સ્વામી સુખબોધાનંદ

 


 


Advertisements

ફેબ્રુવારી 15, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: