Books For You

Grow Outward, Grow Inword

જીવનસાથી – શોભા ડે


જીવનસાથી (Gujarati Translation of ‘ Spouse ‘)- શોભા ડે


અનુવાદ : કાજલ ઓઝા -વૈદ્ય

લગ્નજીવનનું સોનેરી સત્ય

લગ્ન પોતાની અંગત જિંદગી અને પોતાના જીવનસાથી,બાળકો અને સાસરાવાળાની જિંદગી વચ્ચે તાલમેલ સાંધીને સમાધાનપૂર્વક જીવવાનું નામ છે.લગ્ન પહેલા અને લગ્ન પછીની પોતાની જિંદગીના બે અલગ અલગ સમયો વચ્ચે સંતુલન જાળવવાનું કામ પડકારજનક છે .

સમાજની આ સૌથી વધુ વિવાદીત સંસ્થા વિશે લખાયેલાં આ રસપ્રદ પુસ્તકમાં શોભા ડેએ કહ્યું કે, લગ્નો શા માટે અને કઈ રીતે સફળ અને નિષ્ફળ થાય છે ?

સ્પીડપોસ્ટ શોભા ડે


જીવન જીવવાની કળા તથા સંઘર્ષોનો સામનો કરવાની શક્તિ કેળવવા માટેની પ્રેરણાત્મક વાતો. એકવીસમી સદીમાં બાળકોનો ઉછેર એટલે સળગતો પ્રશ્ન ! માતાપિતા માટે બાળઉછેર એક સહિયારી પ્રવુતિ છે.વાલી તરીકે આપણેને સ્પર્શતા અનેક પ્રશ્નોના પ્રેક્ટીકલ,અભ્યાસુ છતાંય હળવાફૂલ ઉત્તરો આપતું પુસ્તક એટલે’ સ્પીડપોસ્ટ’

વિજાતીય આકર્ષણ,ધર્મ,સેલફોન મેનર્સ, શિસ્ત, ઈન્ટરનેટનો ઉપયોગ જેવાં રોજિંદા જીવનમાં ઉદ્દભવતા અનેક પ્રશ્નનોના ઉત્તરો અહીં છે.

Advertisements

ફેબ્રુવારી 18, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: