Books For You

Grow Outward, Grow Inword

મનને જીતો દુનિયા જીતો


મનને જીતો દુનિયા જીતો– ડો. વિજય અગ્રવાલ


તમારી અંદર છુપાયેલી શક્તિઓને જાણો અને સફળતા પ્રાપ્ત કરો

આ પુસ્તક એ લોકો માટે છે જે પોતાના જીવનની તમામ સમસ્યાઓને સમાપ્ત કરીને સફળતાના શિખર પર પહોચવા ચાહે છે. આ પુસ્તક દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ પામવા માટેનું એક અચૂક સાધન છે. પુસ્તકમાં લેખકે ગહેરી અને ગંભીર બાબતોને ખૂબજ રોચક,સરળ અને કિસ્સા-વાર્તાઓ દ્વારા તથા ઉદાહરણોના માધ્યમથી પ્રસ્તુત કરી છે.

આ પુસ્તક વાંચ્યા પછી તમે જાણશો કે –

  • કેવી રીતે તમે પોતાની મોટામાં મોટી સમસ્યાઓને ખૂબ જ આસાનીથી ઉકેલી શકો છો.
  • કેવી રીતે તમે પોતાના મન અને વિચારોને જીતી શકો છો.
  • કેવી રીતે તમે તમારા અચેતનમનની શક્તિઓનો ઉપયોગ સફળતા મેળવવા માટે કરી શકો છો.
  • કેવી રીતે મહાન વ્યક્તિઓએ મનની શક્તિઓથી મોટા -મોટા કર્યો કાર્ય અને એ કર્યો તમે પણ કરી શકો છો.
Advertisements

ફેબ્રુવારી 21, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: