Books For You

Grow Outward, Grow Inword

કૈલાસ માનસરોવર-સ્વામી પ્રણવાનંદ


કૈલાસ માનસરોવર-સ્વામી પ્રણવાનંદ


સ્વામી પ્રણવાનંદજીનો ગ્રંથ “કૈલાસ માનસરોવર” આ વિષય પરની ગીતા કહી શકાય એવો એક અને એક માત્ર પ્રમાણભૂત ગ્રંથ છે. તેમાં અધ્યાત્મતો છે જ, કૈલાસ-માનસરોવરના ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ અને પુરણ પણ આમાં છે. એ દ્રષ્ટીએ આ ગ્રંથ અનોખો છે.

પુસ્તકની બીજી વિશેષતા એ છે કે તે દ્વારા કૈલાસ-માનસખંડના જીવન નું એક ચૈતન્ય સભર માનસ-ચિત્ર આપની સમક્ષ ઉપસ્થિત થાય છે. પહેલા તરંગમાં માનસરની જે કાવ્યમય પ્રશસ્તિ છે, તે વાંચી બાણભટ્ટના સરોવરના વર્ણન ની સ્મૃતિ થઇ જાયછે.

Advertisements

ફેબ્રુવારી 22, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: