Books For You

Grow Outward, Grow Inword

અકૂપાર-ધ્રુવ ભટ્ટ


અકૂપાર-ધ્રુવ ભટ્ટ


ગીરની આત્મ-કથા “અકૂપાર” માં વર્ણનરીતિ પ્રવાસીના નિરીક્ષણો જેવી છે, પણ પાત્ર મળે ત્યાં કથારસ જાગે છે. અહી પાત્રોમાં માણસો તો છે જ, પણ માણસોની જેમ સિંહ-સિંહણ, હરણ, પર્વત, નદી, વૃક્ષ બધાજ પાત્રત્વા પામે છે. લેખક તેમની નિરીક્ષણ કથાઓ ‘સમુદ્રાન્તિકે’ અને ‘તત્વમસિ’ દ્વારા ભાવકો અને વિવેચકોનો સમાદર પામ્યા છે. એમની આત્મીય દ્રષ્ટી સહુથી પહેલા છેલ્લા માણસને જુએ છે, પણ તેમનું લેખન પ્રશિષઽ કૃતિ રૂપે સિદ્ધ થાય છે.

 

Other Books By Dhruv Bhatt

 

Agnikanya

 

 

Tatvamsi

Atraapi

 

Advertisements

ફેબ્રુવારી 27, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

1 ટીકા »

  1. ‘samudrantike’ Dhruv Bhattni best kruti chhe. Pl. also include the same.

    ટિપ્પણી by siddhi | સપ્ટેમ્બર 16, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: