Books For You

Grow Outward, Grow Inword

જિંદગીને રંગીન અને સંગીન બનાવતા ફંડા


અનમોલ જિંદગી – મૌલેશ ઉકાણી

જિંદગીને રંગીન અને સંગીન બનાવતા ફંડા

  • તમારાથી મોટી વ્યક્તિને અવશ્ય ધ્યાનથી સાંભળો, કારણકે ભૂલ કરવાનો તેમનો અનુભવ, તમારા કરતા વધારે છે !
  • સફળ થાવ ત્યારે તમારે મિત્રની જરૂર પડે છે પણ અતિ સફળ થાવ ત્યારે દુશ્મનોની જરૂર પડે છે ! ……સલમાન રશ્દીનીઆ વાત જેટલી જ વજનદાર વાત એ છે કે, કેડી પર ચાલનારા કરતા કેડી કંડારનારાની નોંધ વધારે લેવાતી હોય છે !
  • ઘણા લોકો એવું ઈચ્છે છે કે ભેગાં થઈને જીવીએ અને અમુક લોકો એવું માને છે કે ભેગું કરીને જીવીએ ! તમે કઈ કેટેગરીમાં તમને મુકો છો ?
  • વળાંક પર માર્ગ દેખાતો બંધ થઇ જાય તેનો અર્થ એવો નથી કે, રસ્તાનો અંત આવી ગયો !
  • સમજ આપે તે શિક્ષણ. સમજણ આપે જ્ઞાન અને બન્ને આપે તેનું નામ વિજ્ઞાન !
  • વતનનું ખરું મૂલ્ય સમજવું હોય તો વિદેશમાં બેઠેલાને ફોન કરો અને વતનની વાત કરો… જવાબ મળી જશે !
Advertisements

માર્ચ 1, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: