Books For You

Grow Outward, Grow Inword

વેચતી વખતે રાખો વટ, પણ સર્વિસ આપો ફટાફટ


વેચતી વખતે રાખો વટ, પણ સર્વિસ આપો ફટાફટ

જગદીશ જોષી

અનુવાદક : સોનલ મોદી

 

 

BUY THE BOOK

 

તમે સેલ્સમેન છો? તો ગભરાવા જેવું નથી. પૃથ્વી પરનો આ સૌથી જૂનો વ્યવસાય છે. વેચાણ કરવું સહેલું નથી. જો કે, હાલના સમયની માંગ મુજબ સારા સેલ્સમેનને મોં માંગ્યા પગારની નોકરીઓ પણ મળે જ છે. બસ, તો રાહ શેની જુઓ છો? અહીં તમારે અમર્યાદ વેચાણ કરવાનું છે, પરંતુ સામે અતૂલ્ય સેવા પણ આપવાની છે.

ઉત્તમ સેલ્સમેન બનવું સહેલું નથી. આ એક  કામ એવું છે કે જેમાં તમારે જ તમારા ભાગ્યવિધાતા બનવું પડે . વેચાણ એ વિજ્ઞાનનો નિયમ નથી, પણ એક કલા છે. દરેકને એ કલા સાધ્ય હોતી નથી. તમે જો ‘વેચાણ’ નો તમારા ધંધા તરીકે સ્વીકાર્યો હોય, તો તમને ખ્યાલ હશે જ, કે તમે એ કલામાં પાવરધા છો. અભિનંદન !
હવે તમારે તમારી એ કલાની ધારને અણી કાઢવાનું કાર્ય કરવાનું છે. પતંગિયું જેમ પુષ્પ તરફ આકર્ષાય, તેમ ગ્રાહકો તમારી તરફ ખેચાઈ આવે તેવું કંઈક કરી બતાવવાનું છે.

આ પુસ્તક એવી બારીકાઇભરી  ટેકનિકસથી સભર છે, જે તમને સેલ્સની તરકીબો શીખવશે .

 

 

Advertisements

માર્ચ 2, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

1 ટીકા »

  1. સાહેબ, આ ફટાફટ જમાનામાં સેલિંગ કરતાં શેરિંગનું મહત્વ થોડું વધારે છે. સેલ્સમેન બની રહેવા કરતાં ‘શેર પર્સન’ વધુ પાવર ધરાવે છે.

    ટિપ્પણી by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! | માર્ચ 2, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: