Books For You

Grow Outward, Grow Inword

જીવનરૂપી રંગોળીમાં સ્વબળે રંગપૂરણી કરો……


જીવનરૂપી રંગોળીમાં સ્વબળે રંગપૂરણી કરો……

જગદીશ જોષી
અનુવાદક : સોનલ મોદી

( Dare To Design Your Life નો ભાવાનુવાદ )
એક એવી રસપ્રદ શૃંખલા, કે જે તમારા અટપટા પ્રશ્નોના ફક્ત સૈદ્ધાંતિક નહી, પરંતુ અનુભવસિદ્ધ જવાબો આપે છે. પિત્ઝા અને નૂડ્લ્સની જેમ ફટાફટ ગળે ઊતરી જાય, તેવું સરળ છતાં પ્રેરણાત્મક પુસ્તક.મેનેજમેન્ટ અને માર્કેટિંગ વિશેના પુસ્તકોની એક એવી શ્રેણી જે તમારા પ્રશ્નોની વિશદ છણાવટ કરીને સરળ ઉપાયો સૂચવે છે.

 

માર્ચ 2, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

Leave a comment