Books For You

Grow Outward, Grow Inword

જવાબ માગે છે જિંદગી


જવાબ માગે છે જિંદગી – સંજીવ શાહ

Man’s Search for Meaning -By Viktor E. Frankl  પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ


જો તમે દર વર્ષે ફક્ત એક જ પુસ્તક વાંચતા હો,તો વિક્ટર ફ્રેન્ક્લનું આ પુસ્તક તે હોવું જોઈએ .

જે મનુષ્યની માલિકીની બધી વસ્તુ આંચકી લેવાઈ હોય: જેના માતાપિતા-પત્ની-ભાઈની ગેસ- ચેમ્બરમાં ગૂંગળાવીને હત્યા કરવામાં આવી હોય; જેનું સર્વસ્વ છીનવાઈ ગયું હોય; જે ભૂખ ને ઠંડીમાં મજૂરી અને ક્રુરતાપૂર્વક અત્યાચારો સહન કરતો હોય; દર કલાકે જેના માથે મોતની તલવાર લટકતી હોય- વર્ષો સુધી આવી પરિસ્થિતિમાં રહેનાર મનુષ્યને જીવન જીવવા જેવું લાગી શકે ખરું ? વિક્ટર ફ્રેન્ક્લનો જવાબ હતો ‘ હા ” .

સંજોગો ગમે તેટલા વિકટ કેમ ન હોય, દરેક મનુષ્યની તેની પોતાની જિંદગી પરત્વે, જીવનનો અર્થ શોધવાની જવાબદારી છે.

જયારે મનુષ્ય પાસેથી બધું જ ઝુંટવી લેવામાં આવે, ત્યારે તેની પાસેથી એક બાબત છીનવી શકાતી નથી- અને તે છે- પસંદગી કરવાની તેની આંતરિક સ્વતંત્રતા.

Advertisements

માર્ચ 7, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો, વિશ્વ સાહિત્ય

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: