Books For You

Grow Outward, Grow Inword

પ્રાર્થના : પોતાની જાતને પામવાનો સરળ માર્ગ – મોહમ્મદ માંકડ


પ્રાર્થના : પોતાની જાતને પામવાનો સરળ માર્ગ – મોહમ્મદ માંકડ

 

BUY THE BOOK

પ્રાર્થનાનું મહત્વ આપણે સમજતા નથી, એટલે ઘણી વાર આપણે હતાશ થઇ જઈએ છીએ. દુનિયાના દરેક ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ સ્વીકારાયેલું છે. પ્રાર્થના એક અદભુત ચીજ છે, પણ એના ચમત્કારોને સમજવાની ધીરજ આપણામાં હોતી નથી. એનો ઉત્તર ઈશ્વર તરફથી મળે છે, પણ એ ઉત્તર કાયમ હકારમાં હોતો નથી ઈશ્વર ક્યારેક ના પણ પડી છે. એ ના સાંભળવા માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ.

પ્રાર્થના એટલે ઈશ્વર સાથે વાતચીત, પરંતુ પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વર સાથે વાતચીત કરતા નથી – જાણે ઈશ્વરને અલ્ટીમેટમઆપીએ છીએ .

ફિલસૂફો અને મનોવૈજ્ઞાનિકો કહે છે કે જયારે આપણે કોઈ સહૃદયી મિત્ર સાથે આપના દુઃખની વાત કરીએ ત્યારે એ દુઃખ હળવું થઇ જાય છે. એની તીવ્રતા ઘટી જાય છે. ઈશ્વરથી વધીને સહૃદયી મિત્ર કોણ હોઈ શકે ? માણસ એની પાસે જયારે દિલ ખોલીને દુઆ માંગે છે, ત્યારે પોતાના હૃદયમાં છુપાયેલી અનેક અધૂરી અને અતૃપ્ત ઈચ્છાઓને એ પોતે ઓળખી શકે છે.

Advertisements

માર્ચ 7, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: