Books For You

Grow Outward, Grow Inword

૩ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ – ચેતન ભગત


૩ મિસ્ટેક્સ ઓફ માય લાઈફ

ચેતન ભગત

BUY THE BOOK

સાલ ૨૦૦૦ના અંતમાં અમદાવાદના એક યુવાન છોકરા ગોવિંદે પોતાના બિઝનેસ વિશે સ્વપ્ના જોયું. તેના મિત્રો ઇશાન અને ઓમીની ઈચ્છાઓને સંતોષવા તેમણે એક ક્રિકેટના સાધનોની દુકાન ખોલી. જોકે આ ઝંઝાવાતી શહેરમાં કશું સરળતાથી ચાલતું નથી. તેમના ધ્યેયોને પૂરા કરવા તેમણે ધાર્મિક રાજકારણ, કુદરતી આફત, અસ્વીકૃત પ્રેમ અને તે બધા ઉપરાંત તેમની પોતાની ભૂલોનો સામનો કરવો પડશે. તેઓ આ અવરોધો પાર કરી શકશે ? વાસ્તવિક જીવન જે ભયાનક સ્વપ્નાઓ આપે છે તેને શું એક વ્યક્તિનું સ્વપ્ન ઓળંગી શકશે ? થોડી ભૂલો છતાં તેઓ શું સફળતા મેળવી શકશે ?

વન નાઈટ @ ધ કોલ સેન્ટર – ચેતન ભગત

અનુવાદક: સુધા નિખિલ ભગત

૨૦૦૪ના શિયાળામાં એક લેખક એક જુવાન છોકરીને રાતની ટ્રેઈનની મુસાફરી દરમ્યાન મળ્યા.સમય પસાર કરવા તે છોકરીએ લેખકને એક વાર્તા કહી.પણ તે કેહતાં પેહલા તે છોકરીએ એક શરત મૂકી : લેખકે તે વાર્તાને પોતાનું બીજું પુસ્તક બનાવવું .

પણ લેખકે વાર્તા કોના વિશે છે તે પૂછ્યું.

છોકરીએ કહ્યું, કોલ સેન્ટરમાં કામ કરતા છ લોકોની રાતની આ વાત છે.

તેને કહ્યું, તે એક રાત હતી જયારે તે લોકો પર એક ફોન આવ્યો.

ફોન ભગવાનનો હતો..

ફાઈવ પોઈન્ટ સમવન આઈ.આઈ.ટી.માં શું ન કરવું ! – ચેતન ભગત

અનુવાદક : ડો. સુધા મેહતા

આઈ.આઈ.ટી.માં કઈ રીતે પ્રવેશ મેળવવો કે તેમાં છેવટ સુધી કઈ રીતે બચવું તે વિશેની વાતો આ પુસ્તક નથી કરતુ. બલ્કે તે એ બતાવે છે કે જો તમે સીધા વિચારો ન કરો તો કેટલી ગડબડો થઈ શકે છે.હસાવે તેવું,ઘેરું અને અટકી ન પડે તેવું આ ‘ફાઈવ પોઈન્ટ સમવન’ પુસ્તક ત્રણ મિત્રોની વાર્તા છે જેમના ઓછા ગ્રેડ તેમને દરેક ડગલે સતાવે છે – તેમની મિત્રતામાં, પ્રેમજીવનમાં.ભવિષ્યમાં.શું તેઓ બચી જશે?

Advertisements

માર્ચ 7, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: