Books For You

Grow Outward, Grow Inword

‘ળ’ ન હોત તો ?


‘ળ’ ન હોત તો ?


‘ળ’ ન હોત તો ગોળ ગળ્યો ન હોત.

ને સઘળું સળવળતું ન હોત:

‘ળ’ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,

ને કાળજે સોળ ન હોત ;

‘ળ’ ન હોત તો માળવે મળ્યા ન હોત ,

ને મેળે મેળાવડો ન હોત,

ને વાંસળીથી વ્યાકુળ ન હોત ;

‘ળ’ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,

ને ઝાકળ ઝળહળ ન હોત ;

‘ળ’ ન હોત તો આંગળી ઝબોળાઈ ન હોત ;

ને જળ ખળખળ ન હોત.

– દેવિકા રાહુલ ધ્રુવ

આદમ ટંકારવી ની એક કાવ્યપંક્તિ


‘ તું મને પાલવનું ઈંગ્લીશ પૂછ માં ,

અહિયાં , ‘ટીસ્યુ ‘ થી આંસુ લુછાય છે…’

Advertisements

માર્ચ 28, 2011 - Posted by | ઝરુખો, શિક્ષણ વિચાર | ,

1 ટીકા »

  1. ળ નહોત તો ગાળ, પાતાળ ગોપાળ, વૈતાળ,રસાતાળ ,થાળ વિગેરે ના હોત

    ખુબ સરસ રચના

    ટિપ્પણી by પરાર્થે સમર્પણ | માર્ચ 28, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: