Books For You

Grow Outward, Grow Inword

सफल सोच का सफल जादू


सफल सोच का सफल जादू

डेविड जे. श्वार्टज़

‘The Magic Of Thinking Success’ (Hindi Translation)

इंसान की सबसे मूल्यवान अनुभूति कौन सी है ? चारों तरफ़ व्याप्त जीवन के विहंगम दृश्य को देखने की क्षमता ? गीत और भाषा की ध्वनियाँ सुनने की शक्ति ? भौतिक संसार का आनंद अनुभव करने की क्षमता ? या फिर शायद समृद्घ प्रकृति की मधुरता और सौंदर्य का स्वाद व गंध लेने की योग्यता ?

डॉ. डेविड श्वार्ट्रज़ का विश्वास है कि हमारी सबसे अधिक मूल्यवान अनुभूति है ‘‘मस्तिष्कदृष्टि’’ (mindsight)–वह क्षमता जिसके द्वारा हम अपने जीवन को सबसे संतोषजनक रूप में देख सकते हैं। परन्तु मस्तिष्कदृष्टि जीवन को सर्वश्रेष्ठ रूप में देखने की सिर्फ़ मानसिक दृष्टि ही नहीं है; यह इससे भी अधिक है। यह एक नज़रिया है और कार्ययोजना भी; यह एक सपना है और उस सपने को हक़ीक़त में बदलने की योग्यता भी।

सफल सोच का सफल जादू व्यावहारिक सुझाव देती है और भावनात्मक संबल भी देती है। इसके सहारे हम अपने अंदर छुपी शक्तिशाली ‘‘छठी इंद्रिय’’ को खोज सकते हैं और उसका प्रभावी प्रयोग कर सकते हैं। हममें से बहुत कम लोग जानते हैं कि हम क्या चाहते हैं, उसे पाने की योजना बनाने की बात तो छोड़ ही दें। फिर भी, यह तय है कि सही दिशा में चलने पर हमारा जीवन जितना रोमांचक, संतुष्टिदायक और सफल हो सकता है, उतना दिशाहीन जीवन नहीं हो सकता। यह पुस्तक हमें बताती है कि हम ख़ुद को ऐसी राह पर कैसे ले जायें, जिससे हमें सुख और संतुष्टि मिले। साथ ही, यह बहुमूल्य उपाय भी बताती है, जिससे हमें इस राह पर बने रहने में मदद मिल सके। इसमें जीवन के हर क़दम पर सफलता हासिल करने का मार्गदर्शन दिया गया है।

डॉ. श्वार्टज़ कहते हैं कि व्यक्तिगत सफलता व्यक्तिगत सुख की पर्यायवाची है। आप अपने बारे में, अपने काम के बारे में, अपने रिश्तों के बारे में और दुनिया के बारे में जैसा महसूस करते हैं, उसी अनुपात में आपकी व्यक्तिगत सफलता अधिक या कम होती है।

लेखक ने विस्तार से बताया है कि सच्चे सफल लोग वे होते हैं, जो हर नये दिन का स्वागत उत्साह, आत्मविश्वास और आशा के साथ करते हैं। उन्हें ख़ुद पर भरोसा होता है और उस जीवन पर भी, जिसे जीने का विकल्प उन्होंने चुना है। वे जानते हैं कि जीवन में सब कुछ पाने के लिए उन्हें अपना सब कुछ देना पड़ेगा। वे ‘‘प्रेम करने से प्रेम करते हैं और अपने काम से प्रेम करते हैं।’’ वे लोग दूसरों को प्रेरित करने में कुशल होते हैं और दूसरों की उपलब्धियों पर ख़ुश होते हैं। वे दूसरों का ध्यान रखते हैं, उनके साथ अच्छा व्यवहार करते हैं और बदले में उनके साथ भी अच्छा व्यवहार किया जाता है। मस्तिष्कदृष्टि द्वारा वे जानते हैं, कि मेहनत, चुनौती और त्याग जीवन के हिस्से हैं। वे हर दिन दुख को व्यक्तिगत विकास के अवसर में बदल लेते हैं। सफल व्यक्ति डर का सामना करके उसे जीत लेते हैं और दर्द को झेलकर उसे हरा देते हैं। उनमें अपने दैनिक जीवन में सुख पैदा करने की क्षमता होती है, जिससे उनके आसपास रहने वाले सौभाग्यशाली लोग भी सुखी हो जाते हैं। उनकी निश्छल मुस्कान आंतरिक शक्ति और जीवन की सकारात्मक शैली का प्रमाण होती है।

क्या आप खुद को उन लोगों में से एक मानते हैं, जिन्होंने व्यक्तिगत सफलता हासिल कर ली है ? क्या आप उतने सुखी हैं, जितने आप होना चाहते हैं ? क्या आप अपने सपनों का जीवन जी रहे हैं या फिर आप उतने से ही संतुष्ट होने की कोशिश कर रहे हैं, जो आपके हिसाब से आपको मिल सकता है ? क्या आपको हर दिन सुंदर व संतुष्टिदायक अनुभवों से भरे अद्भुत अवसर की तरह दिखता है ? अगर ऐसा नहीं है, तो डॉ. श्वार्टज़ के पास आपके लिये एक महत्वपूर्ण संदेश है : किसी को भी संपूर्ण, समृद्ध और पुरस्कार से भरे जीवन से कम पर समझौता नहीं करना चाहिये। वे ऐसे अनिवार्य नज़रिये और तरीक़े बताते हैं, जिनके द्वारा ऐसा किया जा सकता है। साथ ही वे यह भी स्पष्ट करते हैं कि व्यक्तिगत रूप से सफल होने के लिये कौन से कदम उठाना ज़रूरी है।

आप अपनी मनचाही ज़िंदगी जीने में सफल हो पायेंगे या नहीं, यह अब पूरी तरह आप पर निर्भर है। इस पुस्तक के पन्नों में जो ज्ञान दिया गया है, उसका इस्तेमाल करके आप अपने सपनों को हकी़क़त में बदल सकते हैं।

એપ્રિલ 28, 2011 Posted by | हिंदी पुस्तकें | , , | Leave a comment

‘સ્વરશાસ્ત્ર’એટલે આત્મસાક્ષાત્કાર કરવાનો અત્યંત સરળ માર્ગ


સ્વર જ્યોતિષ


તરુબહેન વી.ઘેલાણી

સ્વરવિદ્યા એટલે ‘સ્વ’ માં ‘રત’ રહેવાની કળા . આત્મસાક્ષાત્કાર કરવાનો અત્યંત સરળ માર્ગ .સતત અવિરામ ગતિએ ચાલી રહેલા શ્વાસ -પ્રશ્વાસના માધ્યમથી સમષ્ટિ ચેતનાનો પ્રત્યક્ષ અનુભવ થાય છે . સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપી રહેલ પરમચેતન તત્વ , જેને બ્રહ્મ, ઈશ્વર ,કે પરમાત્મા કહો : પ્રત્યેક જીવમાત્રને નિરંતર સંકેતો આપે છે. આવા સ્વયં પ્રકાશિત -ચૈતન્ય સંદેશાઓને આપને શ્વાસ-પ્રશ્વાસના માર્ગ પરથી ઓળખવાના છે. આપણા શરીરના પૃષ્ટ ભાગમાં કરોડરજ્જુ છે, જેમાં થઈને ઈડા,પિંગળા અને સુષુમણા  એ ત્રણ મુખ્ય ‘ચેતના નાડીઓ’ પસાર
થાય છે .ઈંડા ડાબી બાજુ છે .તેને ચંદ્રનાડી પણ કહે છે. જમણા ભાગમાં ‘ પિંગળા’ અથવા ‘સૂર્યનાડી’ છે. મધ્યભાગમાં ‘સુષુમણા’ નાડીનું સ્થાન છે. શ્વાસ જયારે મુખ્ય રૂપે ડાબા  નસકોરામાંથી વહેતો હોય ત્યારે ‘ચન્દ્રસ્વર’ ચાલે છે, એમ કહેવાય છે અને જમણા નસકોરામાંથી જયારે શ્વાસચાલે ત્યારે ‘સુર્યસ્વર’ કહેવાય છે

જીવમાત્રના પરમપિતા ભગવાન શ્રી શિવજીએ જેની રચના કરી છે તે આ ‘સ્વરશાસ્ત્ર’ આપણા માટે સુલભ બનાવવા માટે આ પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે .’સ્વરજ્ઞાન’ થયા પછી ભૌતિક તેમજ આધ્યાત્મિક પ્રશ્નોના જવાબ મળે છે. નાસિકાના છિદ્રો અર્થાત નસકોરા વાતે અંદર બહાર જતા શ્વાસને ઓળખી લઇ તેમજ માનસપટલ પર વિચરી રહેલ પંચતત્વને જાણી લઇ અનેક વ્યવહારિક ક્રિયાઓમાં સ્વરનું મહત્વ સમજાવ્યું છે .સાથે યોગ, મુદ્રાઓ ,પ્રાણાયામ ,ષઽચક્રો ,કુંડલીની. ૐકાર, મંત્રશક્તિ , પ્રાર્થના , સ્વપ્નશાસ્ત્ર, વિપશ્યના .રેકી , ડાઉઝિંગ વિષે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.


એપ્રિલ 27, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment

Love you મમ્મી


Love you મમ્મી

સંપાદન : રાજ ભાસ્કર

આવો, ધસમસતી જિંદગીના તાપમાં
માં નામના
ગુલમહોરી છાયંડે બેસીને
વિસામો ખાવા……..
વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓએ માતા વિશે લખેલાં લેખો , વાર્તાઓ અને કાવ્યોનો સંચય

આ સર્જનના સાથી મિત્રો :

જય વસાવડા * મુકેશ જોષી * અશ્વિની ભટ્ટ * દેવેન્દ્ર પટેલ * કાજલ ઓઝા ભટ્ટ * હિતેન આનંદપરા * સંજય છેલ * ડો. શરદ ઠાકર * રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ * પ્રફુલ્લ દવે * કૃષ્ણ દવે * ડો. હંસલ ભચેચ * લલિત લાડ * સાંઈરામ દવે * ભવેન કચ્છી * અનીલ ચાવડા *ઉપેન્દ્ર ત્રિવેદી * તુષાર શુક્લ * તલકશી પરમાર * મહેશ યાજ્ઞિક * રાજીવ ભલાણી * દિલીપ ગોહિલ * મનીષ મહેતા * અંકિત ત્રિવેદી *ધ્વનિત ઠાકર * લતા જે. હિરાણી * નેહા મહેતા * ડો. મુકુલ ચોકસી * નિર્મિશ ઠાકર * ધૈવત ત્રિવેદી * બી.કે.રાઠોડ * હસમુખ પટેલ *શૈલેશ રાવલ * રાજેન્દ્રસિંહ રાણા* જયેશ અધ્યારુ * ડો.કમલેશ જોષીપુરા * વૃંદાવન સોલંકી * લલિત ખંભાયતા * અશોક ચાવડા ‘બેદિલ’ * હર્ષદ પ્ર. શાહ * અજય ભાદુ * નસીર ઈસ્માઇલી ‘ઝુબીન ‘ * દિલીપ રાવલ * રીવા બક્ષી * ગૌરાંગ ઠાકર * સુરેશ ગાંધી * દેવાંગ નાણાવટી *હરકિસન જોષી * ડો. ગ્રીષ્મા ઠાકર * ડો. મનોજ એલ . જોષી ‘મન’ * બચુભાઈ ઠાકર * રમેશ ત્રિવેદી * દિવ્યેશ વ્યાસ * રાજ ભાસ્કર *ભાવેશ ભટ્ટ

એપ્રિલ 26, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , | Leave a comment

એક અનોખી શાળા , એક ક્રાંતિકારી વિચાર : સમરહિલ


સમરહિલ


એ.એસ. નિલ

Gujarati Translation of ‘Summerhill’ by A.S.Neill

Click Here

ગુજરાતી અનુવાદ : અમી નાણાવટી હાથી , અલ્કેશ રાવલ , માયા સોની, સંજીવ શાહ ,ક્ષમા કટારીયા

એક અનોખી શાળા , એક ક્રાંતિકારી વિચાર : સમરહિલ

જરા કલ્પના કરો કે શું આવી શાળા હોઈ શકે ખરી ?

  • જ્યાં બાળકોને વર્ગમાં જવું ફરજીયાત ન હોય
  • જ્યાં બાળકો જે કરવું હોય તે કરવા સ્વતંત્ર હોય
  • જ્યાં બાળકો પર કોઈ પણ જાતની શિસ્ત  થોપાતી ન હોય
  • જ્યાં બાળકો જાતે જ સૌ માટે શાળાના નિયમો બનાવતા હોય
  • અને જ્યાં નિયમો તોડનારનો દંડ પણ બાળકો જાતે જ નક્કી કરતા હોય

માનો યા ન માનો, વિશ્વમાં આવી શાળા અસ્તિત્વ ધરાવે છે , જેનું નામ છે સમરહિલ. એ.એસ. નિલ દ્વારા સ્થાપિત આ શાળા યુ.કે. લંડન શહેરની નજીક ઈ.સ.૧૯૨૧ ના વર્ષથી કાર્યરત છે . કોઈ પણ મહાન વિચાર અમલમાં મુકાય ત્યારે તેના સ્વીકાર પહેલાં તેને અવગણના, હાંસી અને વિરોધના તબક્કાઓમાંથી પસાર થવું રહે છે .સમરહિલ આ સઘળાં તબક્કાઓમાંથી પસાર થયેલ એક ફિલસુફી અને એક શાળાની વાત છે .

આજે સમરહિલ શાળાને કેળવણીના ક્ષેત્રે થયેલા એક સફળ ,અનોખા અને ક્રાંતિકારી પ્રયોગ તરીકે સ્થાન મળ્યું છે આ શાળાની ફિલસુફીથી પ્રભાવિત થઇ વિશ્વભરમાંથી લોકો પોતાના બાળકોને આ શાળામાં અભ્યાસ કરવા દાખલ કરે છે .

આ પુસ્તક કેવળ શાળા વિશે નથી . એ ફક્ત બાળકોની કેળવણી વિશે પણ નથી. તે આપણને આપણાં સૌના બાળપણને તપાસવા મજબૂર કરે છે . તે આપણને શિક્ષકોની અને વાલીઓની ભૂમિકાએ તો ઘણું શીખવે જ છે , પરંતુ તે આપણાં પોતાના જીવનમાં આપણે કેટલા મુક્ત અને ખુશ છીએ તે માટે પણ આત્મચિંતન કરવા પ્રેરે છે.

એ.એસ. નિલની પદ્ધતિ બાળકનાં ઉછેર માટેનો ક્રાંતિકારી અભિગમ છે. તેમનું આ પુસ્તક એટલા માટે બેહદ મહત્વનું છે , કારણકે તે ભયમુક્ત શિક્ષણના સાચા સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે. તમામ ગુનાઓ , તમામ નફરત , તમામ યુદ્ધોનું મૂળ છેવટે નાખુશી પર આવીને અટકી જાય છે. નાખુશી કઈ રીતે ઉદભવે છે, કઈ રીતે એ મનુષ્ય જીવનને ખતમ કરી નાખે છે , અને બાળકોને એવી કઈ રીતે ઉછેરવામાં આવે જેથી આટલી નાખુશી કદી પણ તેમનામાં ઊભી થાય નહિ તે દર્શાવવાનો આ પુસ્તકનો પ્રયાસ છે.

આ બધાં કરતા વધુ , આ પુસ્તક એ એક જગ્યાની – સમરહિલની વાર્તા છે , જ્યાં બાળકોમાં દેખાતી નાખુશીનો ઉપચાર કરવામાં આવે છે અને , વધુ અગત્યનું એ છે કે જ્યાં બાળકોને આનંદભર્યા વાતાવરણમાં ઉછેરવામાં આવે છે.

એપ્રિલ 25, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , , , | 1 ટીકા

चाणक्य: एक संक्षिप्त परिचय


चाणक्य नीति –

आचार्य विष्णुगुप्त

Edi:अश्विनी पाराशर

आचार्य विष्णुगुप्त (चाणक्य) द्वारा प्रणीत चाणक्य नीति का मुख्य विषय मानव मात्र को जीवन के प्रत्येक पहलू की व्यावहारिक शिक्षा देना है। इसमें मुख्य रूप से धर्म, संस्कृति, न्याय, शांति, सुशिक्षा एवं सर्वतोन्मुखी मानव जीवन की प्रगति की झाँकियां प्रस्तुत की गई हैं। आचार्य चाणक्य के नीतिपरक इस महत्वपूर्ण ग्रंथ में जीवन-सिद्धान्त और जीवन-व्यवहार तथा आदर्श और यथार्थ का बड़ा सुन्दर समन्वय देखने को मिलता है। जीवन की रीति-नीति सम्बन्धी बातों का जैसा अदुभुत और व्यावहारिक चित्रण यहाँ मिलता है अन्यत्र दुर्लभ है। इसीलिए यह ग्रन्थ पूरे विश्व में समादृत है।
प्रस्तुत हैं कुछ उद्धहरण-
लक्ष्मी, प्राण, जीवन, शरीर सब कुछ चलायमान है।
केवल धर्म ही स्थिर है।
एक गुणवान पुत्र सैंकड़ों मूर्ख पुत्रों से अच्छा है।
एक ही चन्द्रमा अन्धकार को नष्ट कर देता है, किन्तु हजारों तारे ऐसा नहीं कर सकते।
माँ से बढ़कर कोई देवता नहीं है।
पिता का सबसे बड़ा कर्तव्य है कि पुत्र को अच्छी से अच्छी शिक्षा दे।
दुष्ट के सारे शरीर में विष होता है।
दुष्टों तथा काँटों को या तो जूतों से कुचल दो या उनके रास्ते से ही हट जाओ।
जिसके पास धन है, उसके अनेक मित्र, भाई बन्धु और रिश्तेदार होते हैं।
अन्न, जल तथा सुभाषित ही पृथ्वी के तीन रत्न हैं।
मूर्खों ने व्यर्थ ही पत्थर के टुकड़े को रत्न का नाम दिया है।
सोने में सुगन्ध, गन्ने में फल और चन्दन में फूल नहीं होते।
विद्वान धनी नहीं होता और राजा दीर्घजीवी नहीं होते।
समान स्तर वालों से मित्रता शोभा देती है।
कोयल का रूप उसका स्वर है।
पतिव्रता होना ही स्त्रियों की सुन्दरता है।

चाणक्य: एक संक्षिप्त परिचय

प्राचीन भारतीय संस्कृत वांगमय के इतिहास में आचार्य विष्णुगुप्त चाणक्य अपने गुणों से मंडित, राजनीति विशारद, आचार-विचार के मर्मज्ञ, कूटनीति में सिद्धहस्त एवं प्रवीण रूप में ख्यातनाम हैं। उन्होंने नन्द वंश को समूल नष्ट कर उसके स्थान पर अपने सुयोग्य एवं मेधावी वीर शिष्य चन्द्रगुप्त मौर्य को शासक पद पर सिंहासनारूढ़ करके अपनी जिस विलक्षण प्रतिभा का परिचय दिया उससे समस्त विश्व परिचित है। मौर्यवंश की स्थापना आचार्य चाणक्य की एक महती उपलब्धि है। यह वह समय था जब मौर्यकाल के प्रथम सिंहासनारूढ़ चंद्रगुप्त मौर्य शासक थे। उस समय चाणक्य राजनीति गुरू थे। आज भी कुशल राजनीति विशारद को चाणक्य की संज्ञा दी जाती है। चाणक्य की संज्ञा दी जाती है। चाणक्य ने संगठित, संपूर्ण आर्यावर्त का स्वप्न देखा था तदनुरूप उन्होंने सफल प्रयास किया था। चाणक्य अनोखे, अद्भुत निराले, ऐसे कुशल राजनीतिज्ञ थे कि उन्होंने मगध देश के नंद राजाओं की राजसत्ता का सर्वनाश करके ‘मौर्य राज्य’ की स्थापना की थी। चाणक्य का जन्म का नाम विष्णुगुप्त था और चणक नामक आचार्य के पुत्र होने के कारण इनका नाम चाणक्य पड़ा। कुछ लोगों का मत है कि अत्यंत कुशाग्र बुद्धि होने के कारण वह ‘चाणक्य’ कहलाए। कुटिल राजनीति विशारद होने के कारण इन्हें कौटिल्य नाम से संबोधित किया गया। पर संभवत: यह इनके गोत्र का नाम रहा हो किन्तु अनेक विद्वानों के मतानुसार कुटिल नीति के निर्माता होने के कारण इनका नाम कौटिल्य पड़ा। म.म. गणपति शास्त्री ने ‘कुटिल’ गोत्रोत्पन्न पुमान् कौटिल्य : इस व्युत्पत्ति के अनुसार इन्हें कौटिल्य गोत्र का मानने पर बल दिया है। आप चंद्रगुप्त मौर्य के महामंत्री, गुरु, हितैषी तथा राज्य के संस्थापक थे। चंद्रगुप्त मौर्य को राजा पद पर प्रतिष्ठित करने का कार्य इन्हीं के बुद्धि-कौशल का परिणाम था।

चाणक्य के जन्म-स्थान के बारे में इतिहास मौन है। परंतु उनकी शिक्षा-दीक्षा तक्षशिला विश्वविद्यालय में हुई थी। वह स्वभाव से अभिमानी, चारित्रिक एवं विषय-दोषों से रहित स्वरूप से कुरूप, बुद्धि से तीक्ष्ण, इरादे पक्के, प्रतिभा धनी, युगद्रष्टा एवं युगस्रष्टा। जन्म से पाटलिपुत्र के रहनेवाले चाणक्य के बुद्धिबल का पूरा विकास तक्षशिला के आचार्य के संरक्षण में हुआ। अपने प्रौढ़ ज्ञान के प्रभाव से वहाँ के विद्वानों को प्रसन्न कर चाणक्य राजनीति का प्राध्यापक बना। देश की दुर्व्यवस्था को देखकर उसका हृदय द्रवित हो उठा। इसके लिए उसने विस्तृत कार्यक्रम बनाकर देश को एक सूत्र में बाँधने का संकल्प किया और इसमें उसे सफलता भी मिली।

चाणक्य के जीवन का उद्देश्य केवल ‘बुद्धिर्यस्य बलं तस्य’ ही था। इसीलिए चाणक्य को अपनी बुद्धि एवं पुरुषार्थ पर पूरा भरोसा था। वह ‘दैवाधीन जगत्सर्वं’ सिद्धान्त को भ्रम मानता था।

चाणक्य और चंद्रगुप्त मौर्य का समय एक ही है-325 ई.पू. मौर्य सम्राट् चंद्रगुप्त का समय था, यही समय चाणक्य का भी है। चाणक्य का निवास स्थान शहर से बाहर पर्णकुटी थी जिसे देखकर चीन के ऐतिहासिक-यात्री फाह्यान ने कहा था-‘‘इतने विशाल देश का प्रधानमंत्री ऐसी कुटिया में रहता है !’’ तब उत्तर था चाणक्य का-‘‘जहाँ का प्रधानमंत्री साधारण कुटिया में रहता है वहाँ के निवासी भव्य भवनों में निवास किया करते हैं और जिस देश का प्रधानमंत्री राज प्रासादों में रहता है वहां की सामान्य जनता झोपड़ियों में रहती है।’’

चाणक्य की झोंपड़ी में एक ओर गोबर के उपलों को तोड़ने के लिए एक पत्थर पड़ा रहता था, दूसरी ओर शिष्यों द्वारा लायी हुई कुशा का ढेर लगा रहता था। छत पर समिधाएँ सूखने के लिए डाली हुई थीं, जिसके भार से छत नीचे झुक गयी थी। ऐसी जीर्ण-शीर्ण कुटिया चाणक्य की निवास-स्थली थी।

आह ! वह देश महान् क्यों न होगा जिसका प्रधानमंत्री इतना ईमानदार, जागरूक, चरित्र का धनी व कर्तव्यपरायण हो। इन भावों को देखकर लोग दंग रह जाते हैं। हमारे मन रूपी वीणा के समस्त संवेदनशील तार इस दृश्य को देखकर एक साथ झंकृत हो उठते हैं। उन तारों से ऐसी करुणा की रागिनी फूटती है कि चाणक्य की संपूर्ण राजनीति की उच्छृंखलता उसी में धीरे-धीरे विलीन हो जाती है। उसके ज्योतिष्चक्र के सामने आँखें मींचकर चाणक्य को त्यागी एवं तपस्वी के रूप में देखकर सिर झुक जाता है।

2500 वर्ष ई.पूर्व चणक के पुत्र विष्णुगुप्त ने भारतीय राजनयिकों को राजनीति की शिक्षा देने के लिए अर्थशास्त्र, लघु चाणक्य, वृद्ध चाणक्य, चाणक्य-नीति शास्त्र आदि ग्रंथों के साथ व्याख्यायमान सूत्रों का निर्माण किया था।

संस्कृत-साहित्य में नीतिपरक ग्रन्थों की कोटि में चाणक्य नीति का महत्त्वपूर्ण स्थान है। इसमें सूत्रात्मक शैली में जीवन को सुखमय एवं सफल-सम्पन्न बनाने के लिए उपयोगी अनेक विषयों पर प्रकाश डाला गया है। चाणक्य के अनुसार आदर्श राज्य संस्था वही है जिसकी योजनाएं प्रजा को उसके भूमि, धन-धान्यादि पाते रहने के मूलाधिकार से वंचित कर देनेवाली न हों, उसे लम्बी-चौड़ी योजनाओं के नाम से कर-भार से आक्रांत न कर डालें। राष्ट्रोद्धारक योजनाएं राजकीय व्ययों में से बचत करके ही चलाई जानी चाहिए। राजा का ग्राह्य भाग देकर बचे प्रजा के टुकड़ों के भरोसे पर लंबी-चौड़ी योजना छेड़ बैठना प्रजा का उत्पीड़न है।

चाणक्य का साहित्य समाज में शांति, न्याय, सुशिक्षा, सर्वतोन्मुखी प्रगति सिखानेवाला ज्ञान-भंडार है। राजनीतिक शिक्षा का यह दायित्व है कि वह मानव समाज को राज्य संस्थापन, संचालन, राष्ट्र-संरक्षण-तीनों काम सिखाए।

दुर्भाग्य है भारत का कि चाणक्य के ज्ञान की उपेक्षा करके देशी-विदेशी शत्रुओं को आक्रमण करने का निमंत्रण देकर अपने को शत्रुओं का निरूपाय आखेट बनानेवाली आसुरी शिक्षा को अपना लिया है। नैतिक-शिक्षा, धर्म-शिक्षा का लोप हो गया है। चरित्र-निर्माण को बहिष्कृत कर दिया है। मात्र लिपिक (क्लर्क) पैदा करनेवाली, सिद्धांतहीन, पेट-पालन की शिक्षा रह गई है। समाज धीरे-धीरे आसुरी रूप लेता जा रहा है। अर्थ-दास सम्मान या आत्मगौरव की उपेक्षा करता है। स्वाभिमान का जनाजा निकाला जा रहा है।

आज के स्वार्थपूरित, अज्ञानांधकार में डूबे शुद्ध स्वार्थी राजनीतिक परिदृश्य में मात्र चाणक्य का ज्ञानामृत ही भारत का पथ-प्रदर्शक बनने की क्षमता रखता है। वही हमें राजनीतिक, सामाजिक, आध्यात्मिक मुक्ति-मार्ग दिखा सकता है। आज की सदोष राष्ट्रीय परिस्थिति इस वर्तमान कुशिक्षा के कारण है। राष्ट्रीय भावना, राष्ट्रहित तथा मनु के आदर्श आज लोप हो चुके हैं। अहंकारी विद्या का ही बोलबाला है। सांस्कृतिक स्वरूप ध्वंस हो चुका है। निष्काम सेवा-भाव का दिवाला निकल गया है। प्रभुता लोभी नेतापन की मदिरा ने बौरा दिया है। चाणक्य की राजनीतिक चिंता-धारा को समाविष्ट करके ही भारत का उद्धार हो सकता है। इसके अध्ययन-पारायण से राजनीति की समझ के विकास के साथ-साथ व्यक्ति में सच्चरित्र सदाचारी, व्यवहार-कुशल एवं धर्मनिष्ठ और कर्मशील मानव के समुचित विकास की पर्याप्त संभावनाएं हैं। इसीलिए यह नीति-पाठ आज भी प्रांसगिक है।

એપ્રિલ 19, 2011 Posted by | हिंदी पुस्तकें | , , | Leave a comment

શક્તિ વર્તમાનની : આધ્યાત્મિક આત્મબોધ માટે માર્ગદર્શિકા


શક્તિ વર્તમાનની : આધ્યાત્મિક આત્મબોધ માટે માર્ગદર્શિકા

એકહાર્ટ ટોલ્લ

Gujarati Translation of ‘The Power Of Now’ By Ekhart Tolle

CLICK HERE

લેખક એકહાર્ટ ટોલ્લ એમનાં પુસ્તક ‘The Power Of Now’-શક્તિ વર્તમાનની માં આપણને સમજાવતાં કહે છે : ‘જયારે તમે વર્તમાનમાં હો, તમારું બધું જ ધ્યાન આ ક્ષણ પર -‘Now’ પર હોય – અબઘડી પર-આ પળ પર હોય ત્યારે તમારા અસ્તિત્વની -‘Being’ની અનુભૂતિ થઇ શકે. આ અસ્તિત્વ પ્રત્યે જાગૃત થવું .અને સ્વપ્રાપ્તિ ની સ્થિતિમાં રહેવું એનું નામ જ્ઞાન

તમે હંમેશ યાદ રાખજો કે તમે ક્યાંય જતાં નથી. બધી જ વસ્તુઓ આવે છે અને જાય છે. પરંતુ જે કંઈ બનતું રહે છે તે તમે નથી. તમે એક શૂન્યાવકાશ છો. જેમાં બધું બનતું હોય છે. ‘ ભૂતકાળ કે ભવિષ્યકાળમાં જીવવાને બદલે લેખક આપણને વર્તમાન પર આપનું ધ્યાન કેન્દ્રિત કેવી રીતે કરવું તે શીખવે છે.તેઓ કહે છે : ‘મોટા ભાગનું દુ:ખ માણસે પોતે જ ઊભું કરેલું હોય છે. જ્યાં સુધી તમારું મન તમારા જીવનનો દોરીસંચાર કરતું રહે છે ત્યાં સુધી દુ:ખ રહેવાનું જ . આપણે જે દુ:ખ ઊભાં કરીએ છીએ , તે વર્તમાનના અચેતન વિરોધને કારણે છે. દુ:ખની ઉત્કટતા તમે વર્તમાન ક્ષણનો કેટલો પ્રતિકાર કરો છો તેના પર છે. તમે તમારા મન સાથે જેટલી એકાત્મતા -એકરૂપતા ‘Identity’ રાખો એટલું દુ:ખ . તમે જેટલે અંશે વર્તમાનનો આદર કરી શકો અને ‘Now’ નો – આ ક્ષણનો સ્વીકાર કરો તેટલું દુ:ખ ઓછું તમે સમજી લો કે વર્તમાન પળ જ તમારી છે. તમારી પાસે છે. તમે એ ક્ષણને જિંદગીનું ‘ફોકસ ‘ બનાવો.

આજે જયારે આપણે આંખ મિચીને બાહ્ય સુખ-સાધન અને સંપતિ પાછળ દોટ મૂકીને રઘવાયા થઇ ગયા છીએ ત્યારે આ પુસ્તક સવિશેષ મહત્વનું બની જાય છે.તેઓ કહે છે કે દુ:ખ ,ચિંતા અને તણાવમુકત જીવન જીવી શકાય એમ છે .’તમારા નિજ સ્વરૂપને પિછાનો અને જુઓ , ત્યાં કેટલી શાંતિ અને આનંદ રહ્યા છે .એ માટે મનમાંથી બહાર નીકળી જાવ અને વર્તમાન ક્ષણમાં આવી જાવ.’ આ ક્ષણને જ જીવી જાણીએ , પછી થશે આ ક્ષણ છે એક અવસર – આનંદ, ઉત્સવનો .

( ‘આજની ઘડી રળિયામણી’ – જયવતી કાજી પુસ્તકમાંથી સાભાર )

The No. 1 New York Times bestseller, The Power of Now is a guide to spiritual enlightenment from a man who is emerging as one of this generation’s clearest, most inspiring teachers. Eckhart Tolle is not aligned with any particular religion but does what all the great masters have done: shows that the way, the truth, and the light already exist within each human being. There is no need to look elsewhere.

During February-March 2002, Eckhart traveled to India to enlighten people on the spiritual path through a series of talks in Chennai and Mumbai, and an eight-day Spiritual Retreat held in Rishikesh. The Indian edition of The Power of Now, already in its twentieth reprint, has sold over two million copies. TheGujarati translation of this book will spread his teaching to an even wider audience.

At the heart of this book, which has already been translated into almost all the major languages of the world, is Eckhart’s own story of early despair that culminated in a life-transforming experience of enlightenment at the age of twenty-nine. He emerged to share insights on the perils of the mind, the power of the present, and the accessibility of one’s true nature.

એપ્રિલ 17, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , , | Leave a comment

अधिकतम सफलता -ब्रायन ट्रेसी


अधिकतम सफलता


ब्रायन ट्रेसी

CLICK HERE

Hindi Translation of Maximum Achievement By Brian Tracy

सफलता पाने की रणनीतियाँ और योग्यताएँ , जो आपकी छिपी हुई शक्तियाँ के दरवाजे खोल देगी !

“यह महान पुस्तक आपके लिए सफलता और ख़ुशी के दरवाजे खोल देगी । आपको तो बस इसके सशक्त सिंद्धांतो पर अमल करना है ।”

– ओग मैन्डीनो

” क्या आप किसी ऐसी व्यक्तिगत तलाश कर रहे है, जो आपको सफलता के सिखर पर पहुंचा दे ? आपकी तलाश ख़त्म हो गई है ।

ब्रायन ट्रेसी की अधिकतम सफलता (मैक्सिमम अचीवमेंट ) हमारे भीतर छिपे रहस्यों से परिचित कराती है । यह मुद्दे की तह और दिल की गहराई तक जाती है ।”

– हार्वे मेके

ब्रायन ट्रेसी सफलता और व्यक्तिगत उपलब्धि के क्षेत्र में दुनिया के अग्रणी विशेषज्ञो में से एक है । वे हर साल निजी सेमिनारो और सार्वजनिक संभाषण द्वारा एक लाख से अधिक लोगों को संबोधित करते है । अधिकतम सफलता में वे आपको ऐसा सशक्त , आजमाया हुआ तरीका बताते है,जो उनके चौबीस साल के शोध और व्यावहारिक अध्ययन पर आधारित है । इससे आपको अपने जीवन के हर क्षेत्र में बेहतर परिणाम मिल सकते है, और वह भी तत्काल ।

आप ऐसे विचार, अवधारणाएँ और विधियाँ सिखेगे , जिनका प्रयोग हर क्षेत्र के सफल व्यक्ति हर जगह करते है । आप सीखेंगे कि महानता कि मंजिल पर पहुँचने के लिए अपनी व्यक्तिगत क्षमता का द्वार कैसे खोला जाय । आप तत्काल ज्यादा सकारात्मक , प्रभावी और एकाग्रचित्त बन जायेंगे । दस लाख से ज्यादा लोग उनके सेमिनार कार्यक्रम में भाग लेने के बाद ज्यादातर प्रतिभागियों कि आमदनी उल्लेखनीय रूप से बढ़ गई है और उनके जीवन के हर क्षेत्र में सुधर हुआ है ।

इस पुस्तक में सफलता और उपलब्धि पाने के लिए कदम दर कदम ब्लूप्रिंट दिया गया है, जिससे आप धीरे-धीरे सफलता कि इतनी ऊँची मंजिल पर पहुँच जायेंगे , जिसकी आपने कल्पना भी नहीं कि होंगी । यह पुस्तक आपके आत्मसन्मान को बाधा सकती है, आपके व्यक्तिगत प्रदर्शन को सुधार सकती है और व्यक्तिगत तथा व्यावसायिक जीवन के हर पहलू पर पूरा नियंत्रण प्रदान कर सकती है ।

એપ્રિલ 17, 2011 Posted by | हिंदी पुस्तकें | , , , | Leave a comment

એકવીસમી સદીના સજ્જન નાગરિક બનવા માટે અણમોલ અને અનિવાર્ય એવો જ્ઞાન-વિજ્ઞાનની માહિતી અને મસ્તી સભર ખજાનો -જય વસાવડા


નોલેજ નગરિયા

જી.કે. જંગલ

સાયન્સ સમંદર

જય વસાવડા

જાણવું અને માણવું !

CLICK HERE

એકવીસમી સદીના સજ્જન નાગરિક બનવા માટે અણમોલ અને અનિવાર્ય એવો જ્ઞાન-વિજ્ઞાનની માહિતી અને મસ્તી સભર ખજાનો

કુતુહલ, વિસ્મય ,જીજ્ઞાસા …….
આપણાં દેશની અને આપણાં સમાજની પ્રગતિ થતી ન હોય તો એની પાછળ આ અદ્દભુત વૃતિનો અભાવ છે. આ પુસ્તકનાં પાને પાને એક
રસપ્રદ અને રોમાંચક ખોજની મોજ છે. શુષ્ક અને કંટાળાજનક રીતે પીરસાતા છાપળવા અને પાઠ્યપુસ્તકિયા અભિગમને લીધે જ્ઞાન-વિજ્ઞાન
શબ્દ ઘણી વખત ગુજરાતી ભાવકોમાં અળખામણો બન્યો છે. ત્યારે ‘સાયન્સ સમંદર’ , ‘નોલેજ નગરિયા’ અને ‘જી.કે. જંગલ ‘ જેવા ત્રણ સંકલનો જેને જાણવામાં રસ પડવો જોઈએ છતાં જેના વિશે આપણી જાણકારી લાજવાબને બદલે ‘લાવો ને જવાબ’ જેટલી સીમિત રહી છે તેવા અઢળક રંગબેરંગી વિષયો, માહિતી અને મસ્તીસભર મેઘધનુષ રચાયું છે. વડીલો વર્તમાનમાં શું બની રહ્યું છે તે જાણવા માટે અને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શું બની શકાય તે જાણી શકશે તે માટે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ભૂતકાળનું ઉત્ખનન પણ થયું છે.અને આજની રમતિયાળ
ભાષામાં અગાઉ ગુજરાતની ભાષામાં કયારેય ન આવી હોય એવી વિગતોની પ્રસ્તુતિ છે.

જય વસાવડા

બ્લોક નં – ૯
અક્ષરધામ સોસાયટી ,
ગોંડલ : ૩૬૦ ૩૧૧
ફોન નં : ( ૦૨૮૨૫ ) ૨૨૩૭૭
મોબાઈલ નં . ૯૮૨૫૪ ૩૭૩૭૩
jayvaz@gmail.com

એપ્રિલ 15, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , , | Leave a comment

નમો અરિહંતાણમ્ મંત્ર ( મહાવીર- વાણીનો અનુવાદ ) – ઓશો


નમો અરિહંતાણમ્ મંત્ર ( મહાવીર- વાણીનો અનુવાદ )

– ઓશો

એક અદ્દભુત વાત એ છે કે “નમો અરિહંતાણ” મંત્રમાં કોઈ વ્યક્તિનું નામ નથી. મહાવીર, પાર્શ્વનાથકે કોઈ બીજા તીર્થંકરનું નામ નથી – જૈન પરંપરાનું કોઈ નામ નથી. કારણકે જૈન પરંપરાને એ સ્વીકારે છે કે ‘અરિહંત’ માત્ર જૈન પરંપરામાં જ નથી થયા, બીજી પરંપરાઓમાં પણ અરિહંત થયા છે. તો આ નમોકાર કોઈ ખાસ અરિહંતને નહી, બધા અરિહંતોને છે. આ એક વિરાટ નમસ્કાર છે, વિશ્વના બીજા કોઈ ધર્મમાં, આવો સર્વાંગીણ, આવો સર્વસ્પર્શી મહામંત્ર વિકસિત થયો નથી. એનો જાણે કોઈ વ્યક્તિ કેન્દ્રિત ખ્યાલ નથી, શક્તિ તરફ ધ્યાન છે. આ મંત્રમાં રૂપ પર ધ્યાન નથી, જે અરૂપ સત્તા છે તેના તરફ ધ્યાન છે. અરિહંતોને નમસ્કાર !

એપ્રિલ 14, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , | Leave a comment

રેજ ઓફ એન્જલસ -સિડની શેલ્ડન


રેજ ઓફ એન્જલસ

સિડની શેલ્ડન

Gujarati Translation of ‘Rage of Angels’- Sidney Sheldon
વિશ્વના શ્રેષ્ઠ રહસ્યકથાકાર જેમના પુસ્તકોની ૩૦ કરોડ કરતાં વધારે નકલો વેચાઈ ચૂકી છે.
જેનીફર પાર્કર પોતાની વકીલાતની કારકિર્દીમાં આગળ વધી રહેલી સુંદર અને તેજસ્વી યુવતી છે. મેનહટ્ટનના   District Attorney ની ઓફિસમાં જોડાયાના ચોવીસ કલાકની અંદર એક માફિયા શાહ્ઝાદાના કારણે જેનીફરની કારકિર્દી જોખમમાં મુકાઈ જાય છે.માઈકલ મોરેટ્ટી સોહામણો અને માથાભારે માફિયા છે. પોતાનું સામ્રાજ્ય વિસ્તારવા તે કોઈ પણ હદ વટાવવા તૈયાર છે. તેના માર્ગમાં આવનારનું કાસળ કાઢતા તેને વાર નહિ લાગે …. પછી ભલે તે સુંદર હોય કે મહત્વાકાંક્ષી .

આમ શરુ થાય છે સ્ફ્રુતિથી તરબતર બે ખેલંદાઓની જકડી રાખનારી કહાની જેઓ દુનિયાના શ્રેષ્ઠ શહેરમાં અંતિમ સત્તા માટે સંઘર્ષ કરે છે.
આ ખતરનાક યુદ્ધમાં નફરત કરતાં પ્રેમ વધારે ઘાતક સાબિત થાય છે.

એપ્રિલ 14, 2011 Posted by | વિશ્વ સાહિત્ય | , | Leave a comment