Books For You

Grow Outward, Grow Inword

ઓ’ હેન્ર્રીની સદાબહાર વાર્તાઓ


O’ Henry  ની સદાબહાર વાર્તાઓ
O’ Henry (ઓ’ હેન્ર્રી )
Click Here
અનુવાદ : પરેશ વ્યાસ

અંગ્રેજી વાર્તા સાહિત્યમાં શહેનશાહનું બિરુદ પામેલા O’henry ની આજના યુગમાં ૫ણ પ્રસ્તુત એવી ચુંટેલી-શ્રેષ્ઠ વીસ વાર્તાઓને ગુજરાતીમાં અગાઉ કયારેય ૫ણ ન માણ્યો હોય તેવો સંપૂર્ણ અનુવાદ.

આ અનુવાદની વિશેષતા એ છે કે તેમાં કશુંએ જતું કરવામાં આવ્યું નથી. O’henry ના ભાષાચાતુર્ય, વિનોદવૃતિ, શબ્દોની રમત અને અનપેક્ષિત અંત એ રીતે ઝીલવામાં આવ્યા છે કે વાંચકોને લાગશે કે O’henry ૧૦૦ વર્ષે પુન: જીવિત થઇ ગુજરાતીમાં લખવા લાગ્યો  છે !

O’henryના ચાહકો જ નહીં. ૫રંતુ વાર્તાસાહિત્યરના રસિયા તમામ માટે વારંવાર વાંચવો ગમે તેવો ગુજરાતીમાં સૌ-પ્રથમ અનોખી રીતે પ્રસ્તુત થયેલો O’henry ની શ્રેષ્ડ વાર્તાઓનો સંગ્રહ….

Advertisements

એપ્રિલ 10, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , ,

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: