Books For You

Grow Outward, Grow Inword

ઝાકળની પ્યાલી : વિવિધ વિષયપરના ચુનંદા શે’રનું સંપાદન


ઝાકળની પ્યાલી : વિવિધ વિષયપરના ચુનંદા શે’રનું સંપાદન



સંપાદન : ડો. એસ. એસ .રાહી

 

ગુજરાતી ગઝલસર્જન ક્ષેત્રે સર્જાતી થોકબંધ ગઝલોમાંની બધી વાંચવાનું શક્ય હોતું નથી એટલે જો હેડલાઈન્સની જેમ એની હાઈલાઈટસ મળે તો એનો આસ્વાદ વિસ્મરણીય બની રહે છે. સંપાદકે  આ આસ્વાદ કરાવીને ગુજરાતી ગઝલને એના ભાવકો લગી પહોચાડવાનું ગઝલકાર્ય કર્યું છે.

‘ઝાકળની પ્યાલી’ માં નામી- અનામી શાયરો દ્વારા રચાયેલા વિવિધ વિષયો પરના ચુનંદા શે’રનું ચયન કર્યું છે..ગુજરાતી  ગઝલ સર્જકોના પસંદ કરેલા શે’ર  ૧૨૨ વિષયોમાં વર્ગીકૃત કરીને પેશ થયા હોઈ પ્રત્યેક વિષય માટે અનેક સર્જકોની હેડલાઈન્સ મળે છે. જે આસ્વાદ્ય બની રહે છે.

ન્હોતી ખબર કે શહેરના લોકો છે સાવ અંધ.
આવ્યો’તો     હું ‘રમેશ’ અરીસાઓ વેચવા
રમેશ પારેખ

હું સ્ટેજ પર નથી છતાં નક્કી છે મારો રોલ .
પડદો   પડે છે ત્યારે  હું ઊંચકાઈ જાઉં  છું.
સતીશ ‘નકાબ’

કાચો છું તો સમજણ આપ .
કાં  તો  પાછું બચપણ આપ.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન ‘


Advertisements

એપ્રિલ 11, 2011 - Posted by | ગઝલ | ,

2 ટિપ્પણીઓ »

  1. સમજણ ,ને બચપણ બન્ને ગયો
    સ્વાર્થ ની દોડ્મો,સમય પણ ગયો

    ટિપ્પણી by praheladprajapati | એપ્રિલ 11, 2011 | જવાબ આપો

    • ન જાણે કોણ, કયારે આવી ઘૂંટી લે અઢી અક્ષર ,

      બને તો સ્વચ્છ રાખો હરઘડી હૈયાની પાટીને !

      —‘મુસાફિર’ પાલનપુરી

      ટિપ્પણી by satishdoshi | એપ્રિલ 11, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: