Books For You

Grow Outward, Grow Inword

ભગવાન ક્યાંથી હોય?


ભગવાન ક્યાંથી હોય?
વસ્ત્રો   થઇ  ગયા  ટૂંકા,  લાજ  ક્યાંથી    હોય ?
અનાજ થઇ ગયા હાઇબ્રીડ ,સ્વાદ કયાંથી હોય ?
ભોજન થઇ ગયા ડાલડાના,તાકાત ક્યાંથી હોય ?
નેતા થયા ખુરશીના, દેશ દાઝ ક્યાંથી હોય ?
ફૂલો થયા પ્લાસ્ટીકના, સુગંધ ક્યાંથી હોય ?
ચહેરા થયા મેકઅપના, રૂપ ક્યાંથી હોય ?
પ્રોગ્રામથયા કલબના, સંસ્કાર ક્યાંથી હોય ?
માણસ થઇ ગયા પૈસાના, દયા ક્યાંથી હોય ?
રહ્યા સંબંધો સ્વાર્થના, પ્રેમ ક્યાંથી હોય ?
ભક્ત થયા પ્રસાદના, ભગવાન ક્યાંથી હોય ?


Advertisements

જૂન 18, 2011 - Posted by | ઝરુખો | , ,

2 ટિપ્પણીઓ »

  1. તમારી રચના છે?

    ટિપ્પણી by વિનય ખત્રી | જૂન 20, 2011 | જવાબ આપો

    • નાજી, પણ અમારી પસંદગીની રચનાઓમાંની એક છે.
      આપની જાણમાં રચનાકારનું નામ હોય તો જણાવશો ?

      ટિપ્પણી by satishdoshi | જૂન 22, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: