Books For You

Grow Outward, Grow Inword

મધુર યાત્રા : ચિત્રલેખાની સાઠ વર્ષની સફરના સાથીદાર મધુરી કોટકની વણકહી વાતો


મધુર યાત્રા : ચિત્રલેખાની સાઠ વર્ષની સફરના સાથીદાર મધુરી કોટકની વણકહી વાતો


દેવાંશુ દેસાઈ


એક રીતે જોઈએ તો મધુરીબહેનની આ નાનકડી જીવનકથા છે અને નથી.નથી અને છે પણ ખરી મધુરીબહેનની સાથેસાથે આપણને વજુભાઈ કોટકના પુરુષાર્થના સાહસનો પરિચય થાય છે.એમણે જીવનમાં કેટલાં બધાં સપના સેવ્યાં હતાં અને એ સપનાને સાકાર કરવા માટે કેટલો બધો પરસેવો પાડ્યો હતો તેનો પણ અહીં ભીનો ચિતાર મળે છે.

વજુભાઈ કોટક અને મધુરીબહેન કોટક એ ‘ચિત્રલેખા’ ના પાયામાં છે .પાયો કોઈને દેખાતો નથી અને કળશ કોઈને પણ દેખાય છે. મધુરીબહેન ‘ચિત્રલેખા’ ની સફરના સાથી અને સાક્ષી.વીતી ગયેલા વર્ષોની સ્મૃતિની પળેપળ એમની પાસે અંકબંધ . આ પુસ્તકમાં સાઠ દાયકાની વાત છે.દેવાંશુ દેસાઈએ રસાળ શૈલીમાં આ જીવનકથાનું આલેખન કર્યું છે.


Madhur Yatra On Madhuri Kotak’s Life And Chitralekha History

 

 

 

TO ORDER THIS BOOK

  www.booksforyou.co.in

Call : 093745 96529

Advertisements

જુલાઇ 2, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , ,

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: