Books For You

Grow Outward, Grow Inword

સ્ટોક માર્કેટના રોકાણ વિશે તમે જાણવા માંગતા હોવ તે તમામ માહિતી


સ્ટોક માર્કેટના રોકાણ વિશે તમે જાણવા માંગતા હોવ તે તમામ માહિતી

By The Editor of CNBC 18

આ પુસ્તક , પોતે સ્ટોકમાં રોકાણ કરવું જોઈએ કે કેમ અને રોકાણ કરવું હોય તો ,શરૂઆત કઈ રીતે કરવી તેની ગડમથલમાં રહેતા રોકાણકારોને શિક્ષણ આપવાના એક પ્રયાસના ભાગરૂપે છે . આ પુસ્તકમાં નાણાકીય આયોજન અને અસ્ક્યામત ફાળવણીથી આઈપીઓ મારફત શેરોની ખરીદીમાં સંકળાયેલી પ્રક્રિયા અને ઇક્વિટી સોદા સુધી તમને માર્ગદર્શન આપવા સુધીના તમામ પગલા આવરી લીધા છે

વિષય-સૂચી :

  • હમેશ માટે મૂડીરોકાણના સોનેરી નિયમો
  • મૂડી રોકાણ અને નાણાકીય આયોજન: તફાવત છે.?
  • નાણાં અને જોખમ
  • તમારા નાણાકીય આયોજનમાં ઇક્વિટી : હોવી જોઈએ
  • ઇક્વિટી મૂડીરોકાણના ચાવીરૂપ મુદ્દા : તમે શરૂઆત કરો તે પહેલા વાંચો
  • ઇક્વિટી રોકાણ તરફ ધીમા પગલા : હવે શરુ કરો
  • આઈપીઓ: ઇનીશીયલ પબ્લિક ઓફર્સ – એક સુવર્ણ તક
  • આઈપીઓમાં રોકાણ કેવી રીતે કરવું : પ્રારંભિક
  • સેકન્ડરી બજાર :મૂળભૂત સિદ્ધાંતો
  • સેકન્ડરી બજામાં  રોકાણ કેવી રીતે કરવું: એક માર્ગદર્શિકા
  • શેરો ખરીદવા: તમે જાણવા માગો તે દરેક માહિતી
  • સ્ટોક પસંદ કરવા : ટોચ પર કે તળિયે
  • મૂડીરોકાણ વ્યૂહો : તમને વિજેતા બનાવે
  • ખર્ચનો ઘટક :ક્યારેય ભૂલવું નહીં
  • ઓનલાઈન ટ્રેડીંગ : તક આપે છે.
  • કોર્પોરેટ કાર્યો: અનુસરવા જોઈએ
  • તમારા પોર્ટફોલિયો પર દેખરેખ : નાણાકીય આરોગ્ય માટે સારી
  • ઇક્વિટી પર વળતર : કેવી રીતે ગણતરી કરવી
  • ઇક્વિટી પર કરની અસર : ધ્યાનમાં રાખવાના મુદ્દા
  • ફરિયાદો અને તકરારો : નિરાકરણ કેવી રીતે લાવવું
  • ઇક્વિટી મૂડીરોકાણ માટે નિયમો : સારાંશ

PRICE RS.499/-

www.booksforyou.co.in

Advertisements

જુલાઇ 5, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , ,

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: