Books For You

Grow Outward, Grow Inword

ઝાકળની પ્યાલી : વિવિધ વિષયપરના ચુનંદા શે’રનું સંપાદન


ઝાકળની પ્યાલી : વિવિધ વિષયપરના ચુનંદા શે’રનું સંપાદન



સંપાદન : ડો. એસ. એસ .રાહી

 

ગુજરાતી ગઝલસર્જન ક્ષેત્રે સર્જાતી થોકબંધ ગઝલોમાંની બધી વાંચવાનું શક્ય હોતું નથી એટલે જો હેડલાઈન્સની જેમ એની હાઈલાઈટસ મળે તો એનો આસ્વાદ વિસ્મરણીય બની રહે છે. સંપાદકે  આ આસ્વાદ કરાવીને ગુજરાતી ગઝલને એના ભાવકો લગી પહોચાડવાનું ગઝલકાર્ય કર્યું છે.

‘ઝાકળની પ્યાલી’ માં નામી- અનામી શાયરો દ્વારા રચાયેલા વિવિધ વિષયો પરના ચુનંદા શે’રનું ચયન કર્યું છે..ગુજરાતી  ગઝલ સર્જકોના પસંદ કરેલા શે’ર  ૧૨૨ વિષયોમાં વર્ગીકૃત કરીને પેશ થયા હોઈ પ્રત્યેક વિષય માટે અનેક સર્જકોની હેડલાઈન્સ મળે છે. જે આસ્વાદ્ય બની રહે છે.

ન્હોતી ખબર કે શહેરના લોકો છે સાવ અંધ.
આવ્યો’તો     હું ‘રમેશ’ અરીસાઓ વેચવા
રમેશ પારેખ

હું સ્ટેજ પર નથી છતાં નક્કી છે મારો રોલ .
પડદો   પડે છે ત્યારે  હું ઊંચકાઈ જાઉં  છું.
સતીશ ‘નકાબ’

કાચો છું તો સમજણ આપ .
કાં  તો  પાછું બચપણ આપ.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન ‘


Advertisements

એપ્રિલ 11, 2011 Posted by | ગઝલ | , | 2 ટિપ્પણીઓ

નાઝિર ની ગઝલો – નાઝિર દેખૈયા


નાઝિર ની ગઝલો – નાઝિર દેખૈયા

BUY THE BOOK

માર્ચ 4, 2011 Posted by | ગઝલ | Leave a comment

સૂના સદન – નાઝિર દેખૈયા


સૂના સદન – નાઝિર દેખૈયા

BUY THE BOOK

માર્ચ 4, 2011 Posted by | ગઝલ | Leave a comment

મરીઝની શ્રેષ્ઠ ગઝલો


મરીઝની શ્રેષ્ઠ ગઝલો – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 

 

 

 

 

 

સાત રંગનું સરનામું – મરીઝની ગઝલ

 

 

 

 

 

 

આગમન – મરીઝ

 

ફેબ્રુવારી 13, 2011 Posted by | ગઝલ | Leave a comment

મરીઝ : જીવન અને કવન


મરીઝ : જીવન અને કવન


સંપાદકો: ગુલામ અબ્બાસ ‘નાશાદ’
દિનેશ ડોંગરે ‘નાદાન’

 

 

 


અન્ય પુસ્તકો :

અવિસ્મરણીય મરીઝ – ગુલામ અબ્બાસ ‘નાશાદ’


 

 

 

 


સમગ્ર મરીઝ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’


ફેબ્રુવારી 13, 2011 Posted by | ગઝલ | Leave a comment