Books For You

Grow Outward, Grow Inword

હેરી પોટરની સર્જક : જે.કે.રોલિંગ


હેરી પોટરની સર્જક : જે.કે.રોલિંગ

વિશ્વની સૌથી લોકપ્રિય ફેન્ટસીની લેખિકાની એવી જ રોમાંચક જીવન કથા

બેકારી ભથ્થાને આધારે જીવતી સ્ત્રીમાંથી આજ સુધીની સૌથી લોકપ્રિય વાર્તાના સર્જન દ્વારા સિદ્ધિના શિખરે પહોંચનાર નારીની પ્રેરક કથા

  • ઢીંગલી સાથે રમવાની ઉમરે નાની બહેનને જાતે બનાવેલી વાર્તાઓ સંભળાવતી ‘જો’
  • પાંચ વર્ષે જાતે વાર્તા લખતી ‘જો’
  • નાની દીકરીને બાબાગાડીમાં સુવડાવી કાફેમાં વાર્તા લખતી રોલિંગ
  • પ્રથમ વાર્તાને કચરા ટોપલીના હવાલે કાર્ય બાદ માંડ ૫૦૦ નકલ છાપવા તૈયાર પ્રકાશક
  • માન્ચેસ્ટરથી લંડન જતા ટ્રેનમાં સૂઝેલી વાર્તાના પ્રથમ પુસ્તક સાથે જ લોકપ્રિયતાનો જુવાળ સર્જાતી રોલિંગ.
  • હેરી પોટર સીરિઝના પુસ્તકો રાતભર લાઈનમાં ઉભાં રહેતા લોકો.
  • સરકારી સહાય પર નભતી સ્ત્રીમાંથી પાંચ જ વર્ષમાં બ્રિટનની રાણીથી પણ વધુ સમૃદ્ધ બનતી રોલિંગ.
  • બાઈબલ પછી સૌથી વધુ વંચાતાં પુસ્તકની લેખિકા બનતી રોલિંગ.
  • 93 દેશોમાં 65 ભાષામાં 40  કરોડ નકલોના વેચાણનું બહુમાન મેળવતી રોલિંગ.
Advertisements

એપ્રિલ 11, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment