હેરી પોટરની સર્જક : જે.કે.રોલિંગ
હેરી પોટરની સર્જક : જે.કે.રોલિંગ
વિશ્વની સૌથી લોકપ્રિય ફેન્ટસીની લેખિકાની એવી જ રોમાંચક જીવન કથા
બેકારી ભથ્થાને આધારે જીવતી સ્ત્રીમાંથી આજ સુધીની સૌથી લોકપ્રિય વાર્તાના સર્જન દ્વારા સિદ્ધિના શિખરે પહોંચનાર નારીની પ્રેરક કથા
- ઢીંગલી સાથે રમવાની ઉમરે નાની બહેનને જાતે બનાવેલી વાર્તાઓ સંભળાવતી ‘જો’
- પાંચ વર્ષે જાતે વાર્તા લખતી ‘જો’
- નાની દીકરીને બાબાગાડીમાં સુવડાવી કાફેમાં વાર્તા લખતી રોલિંગ
- પ્રથમ વાર્તાને કચરા ટોપલીના હવાલે કાર્ય બાદ માંડ ૫૦૦ નકલ છાપવા તૈયાર પ્રકાશક
- માન્ચેસ્ટરથી લંડન જતા ટ્રેનમાં સૂઝેલી વાર્તાના પ્રથમ પુસ્તક સાથે જ લોકપ્રિયતાનો જુવાળ સર્જાતી રોલિંગ.
- હેરી પોટર સીરિઝના પુસ્તકો રાતભર લાઈનમાં ઉભાં રહેતા લોકો.
- સરકારી સહાય પર નભતી સ્ત્રીમાંથી પાંચ જ વર્ષમાં બ્રિટનની રાણીથી પણ વધુ સમૃદ્ધ બનતી રોલિંગ.
- બાઈબલ પછી સૌથી વધુ વંચાતાં પુસ્તકની લેખિકા બનતી રોલિંગ.
- 93 દેશોમાં 65 ભાષામાં 40 કરોડ નકલોના વેચાણનું બહુમાન મેળવતી રોલિંગ.