Books For You

Grow Outward, Grow Inword

મુક્તિ બંધન – હરકિસન મહેતા


મુક્તિ બંધન- ભાગ 1

હરકિસન મહેતા

મુક્તિ બંધન – ભાગ 2
હરકિસન મહેતા

BUY THE BOOK

મુક્તિ બંધન ભાગ – 1 / 2

હરકિસન મેહતા

મુક્તિબંધન એક એવા પરિવારની આસપાસ ગૂંથાઈ છે જેનું કેન્દ્ર એક ઉદ્યોગપતિ છે. આપબળે ઝડપભેર આગળ વધીને દેશના ટોચના ઉધોગપતિ બનવા મથતા ઈશ્વરલાલ મોતીલાલ વીરાણી (આઈ.એમ. વીરાણી ) એક એવું જાજરમાન પાત્ર છે જે તેમની આસપાસના પાત્રોને પોતાના પ્રભાવ અને વર્ચસ્વથી દાબમાં રાખે.અઠ્ઠાવન વર્ષનો કોઈ પુરુષ નાયકપદે હોય એ આ નવલકથાની વિશિષ્ટતા છે. અને તેને કારણે બીજા પાત્રો નાયકની ઉંચાઈ સુધી પહોંચી શકતા નથી.એ મુક્તિબંધનની મર્યાદા પણ છે. સામાન્ય રીતે યુવાન પાત્રો જ કથાના કેન્દ્રમાં હોય છે પરંતુ આ નવલકથામાં નાયક બનવાની ક્ષમતા ધરાવતા વૈભવ વીરાણી જેવું પાત્ર પૂર્ણપણે વિકાસ પામ્યા વગર અધવચ્ચે જ અલવિદા કરી ગયું એથી ઘણા ખરા વાચકોને વસ્મો આઘાત પણ અનુભવશે.પ્રથમના ચમત્કારિક આગમનમાં ઘણાને લેખકની અંધશ્રદ્ધા દેખાઈ છે. પરંતુ જન્મીને મૃત્યુ પામેલા જાહેર થઈને જીવી ગયા હોય એવા કિસ્સા અપવાદ રૂપે બન્યા છે

હરકિસન મેહતાના બેસ્ટ-સેલર પુસ્તકો

  • સર્જન – વિસર્જન
  • અંત આરંભ ૧-૨
  • લયપ્રલય ૧-૨-૩
  • મુક્તિ- બંધન ૧-૨
  • વંશ વારસ ૧-૨-૩
  • પીળા રૂમાલની ગાંઠ ૧-૨-૩
  • ડો. રોશનલાલ
  • જોગ – સંજોગ
  • ભેદ ભરમ
  • પ્રવાહ પલટાયો
  • સંસારી સાધુ
  • ભાગ્ય સૌભાગ્ય
  • ચંબલ તારો અજંપો ૧-૨-૩
  • જડ ચેતન ૧-૨
  • વેરના વળામણાં ૧-૨-૩
  • તરસ્યો સંગમ ૧ – ૨
  • શેષ – વિશેષ ૧ -૨
  • સંભવ – અસંભવ
  • પાપ પશ્ચાતાપ
  • દેવ – દાનવ
  • માનસ નામે ગુનેગાર
  • સાગરને ખોળે ૩૨ દિવસ
  • સ્વીડન સોનાનું પીંજર

માર્ચ 7, 2011 Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , | Leave a comment