Books For You

Grow Outward, Grow Inword

ડિજીટલ કિંગ સ્ટીવ જોબ્સ : ટેકનોલોજીના બેતાજ બાદશાહની પ્રેરક ગાથા


ડિજીટલ કિંગ સ્ટીવ જોબ્સ :

ટેકનોલોજીના બેતાજ બાદશાહની પ્રેરક ગાથા

www.booksforyou.co.in

મેક કોમ્પ્યુટર,આઈપોડ, આઈફોન અઈપેડથી ઈતિહાસ રચનાર જીનીઅસ સ્ટીવ જોબ્સની થ્રીલર જેવી જીવનકથા સૌ પ્રથમવાર ગુજરાતીમાં – જેમાં છે તેના જીવનના વિવિધ રંગો:

ગજવામાં બસ્સો પાંચસો ડોલર લઇ જગત આખાને સર કરવા નીકળેલા ૧૯ વર્ષના છોકરડા પાસે માસ્ટર પ્લાન શું હોય ? સ્ટીવ પાસે તો બસ સ્વપ્નો હતાં અને એ સ્વપ્નો સાકાર કરવા માટેનું બેમિસાલ ઝનૂન હંતુ. આ સ્વપ્નો, આ ઝનૂન સિવાય તેની પાસે બીજું હતું પણ શું? શું તે સારો એડમિનિસ્ટ્રેટર હતો ? આવા કઈ કેટલાયે સવાલોના જવાબ વાચકોએ સ્વયં આ નાનું પુસ્તક વાંચીને જ મેળવવાના છે .

આમ છતાં જીવનમાં કયારેય પણ હતાશ થઇ જાવ, સમય -સંજોગ અને સ્વજનો સાથ ન આપતા હોય તેવું લાગે ,તમે ઠોકર ખાધી હોય, પડી ગયા હોય,સફળતા મળતી જ ના હોય ત્યારે આ પુસ્તક એકવાર જરૂરથી વાંચી જજો .અમને ખાતરી છે કે સ્ટીવની કથા તમારા તનમનમાં ધગધગતાં અંગાર જેવી ઉર્જા ભરી દેશે.

મે 29, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો | , , ,

1 ટીકા »

  1. […] ” ડિજીટલ કિંગ સ્ટીવ જોબ્સ : ટેકનોલોજીના … – સતિષ […]

    પિંગબેક by સફરજન એકલું પડી ગયું… « મારો બગીચો | ઓક્ટોબર 9, 2011 | જવાબ આપો


Leave a comment