Books For You

Grow Outward, Grow Inword

નેતૃત્વનું શાણપણ- રોબીન શર્મા


નેતૃત્વનું શાણપણ – રોબીન શર્મા

‘Leadership Wisdom’ નો  ગુજરાતી અનુવાદ
અનુવાદ: પ્રો. ચેતના હ. શુક્લ

ધ્યેયનિષ્ઠ નેતાના ૮ નિયમો

સંન્યાસી, જેમણે પોતાની સંપતિ વેચી નાખીની આતુરતાપૂર્વક રાહ જોવા સમાંતર પુસ્તક જે દેશમાં ધૂમ વેચાય છે. જેઓ નેતૃત્વના ગુરુ અને વ્યવસાયિક વકતા છે. રોબીન શર્મા એક એક ધ્યાન દોરે એવી પદ્ધતિથી શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. ધ્યેય પ્રત્યે વફાદારી અને આત્મશક્તિ તમારામાં જયારે તમે તમારું વ્યવસ્થાપન અને જીવન બદલવા માંગતા હોવ ત્યારે ઉત્પન્ન કરે છે, જેની સાથે તમે આંતરદ્રષ્ટિ કેળવો છો અને ઉત્તમ સાદાય મેળવો છો. આ ઉલટ- પુલટ દુનિયામાં લેખક અમર્યાદિત શાણપણ દીર્ધદ્રષ્ટિવાળા નેતાઓ માટે નિસ્યદિત કરે છે.તેમના સતત અપાતા પ્રયોગાત્મક પાઠો નેતાઓ, સંચાલકો અને વ્યાપારીઓની તરતજ કામ પ્રત્યે સજાગતા, વધારે વફાદારી અને વધતી જતી ઉત્પાદન શક્તિ આપે છે, જયારે વધારે સંતોષપૂર્વક વ્યક્તિગત જીવન પણ બક્ષે છે. આ મહાનિબંધ વાંચવામાં સરળ છે અને નેતૃત્વનું શાણપણ એ પુસ્તક તમને ઊંડે ઊંડેથી હચમચાવે છે. જે તમને એવા નેતા બનાવવા પ્રોત્સાહિત કરે છે જે બીજાની જિંદગીને સ્પર્શી શકે અને જીવનના ખરાં મુલ્યો દુનિયામાં વધારી શકે અને પાછળ અનુવાનશિક્તામાં કાયમ માટે છોડી શકે.

 

About The Author :

રોબીન શર્મા નેતૃત્વ અને સ્વવિકાસ વિશેના ૧૦ બેસ્ટ સેલિંગ પુસ્તકોનાં વિશ્વ વિખ્યાત લેખક છે. તેમના પુસ્તકો ૫૦ થી વધુ દેશોમાં અને લગભગ ૭૦ ભાષામાં પ્રકાશિત થયા હોવાથી તેઓ વિશ્વના એક સૌથી વધુ વાંચવામાં આવનારા લેખક ગણાય છે. ‘ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી’,જે પુસ્તકે આંતરરાષ્ટ્રિય બેસ્ટ સેલર પુસ્તકોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું, અને જેની લાખો પ્રતો વેચાઈ ચુકી છે.

ફેબ્રુવારી 13, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

Leave a comment