Books For You

Grow Outward, Grow Inword

એલ્કેમિસ્ટ


એલ્કેમિસ્ટ – પોલો કોએલો


અનુવાદ: સુધા મહેતા

સેવેલું સપનું સાકાર કરવાની પ્રેરણાત્મક કથા

દરેક દાયકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલાવી દે છે. પોલો કોએલોનું ‘ધી એલ્કેમિસ્ટ ‘ એવું જ એક અદભુત પુસ્તક છે.

આ કથા આપણને આપણાં હૃદયનો અવાજ સાંભળવાની, આપણાં જીવનમાં વીખરાયેલાં ચિહનો અને શુક્નોને યોગ્ય સમયે ઓળખી પોતાનાં સ્વપ્નાં પૂરા કરવા માટે પ્રયત્નશીલ રહેવાની કળા શીખવે છે.

આ પુસ્તકનો વિશ્વની ૬૭ ભાષાઓમાં અનુવાદ થયો છે અને તેમના પુસ્તકોની ૧૦ કરોડ ઉપરાંત નકલોનું વેચાણ વિશ્વભરમાં થયું છે.

એકલવીર – – પોલો કોએલો

‘Winners Stand Alone’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ

ફેબ્રુવારી 13, 2011 - Posted by | આ મહિનામાં પ્રગટ થયેલ નવા ગુજરાતી પુસ્તકો

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

Leave a comment